ETV Bharat / city

રિવરફ્રન્ટ પર ફરવા જતાં પહેલા જાણી લેજો આ વાત નહીં તો થશે ધક્કો - rain in Ahmedabad August 2022

અમદવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જેને લઈને સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ વોક વે ફરી એક વખત બંધ કરવામાં આવ્યો છે. Riverfront walkway closed, rain in Ahmedabad, Dharoi Dam

રિવરફ્રન્ટ પર ફરવા જતાં પહેલા જાણી લેજો આ વાત નહીં તો થશે ધક્કો

author img

By

Published : Aug 24, 2022, 11:02 AM IST

Updated : Aug 24, 2022, 11:58 AM IST

અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક શહેરોમાં (rain in Ahmedabad) ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક રીમઝીમ વરસાદ સતત વરસી રહ્યો છે. જેને લઈને અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં ગઈકાલથી ક્યારેક ભારે વરસાદ તો ક્યારે રીમઝીમ વરસાદ વરસ્યો હતો. જેને લઇને સાબરમતી નદીમાં પાણીનું સ્થળ વધી રહ્યું છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા તંત્ર એલર્ટ પરની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો કડાણા ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાતા ગામોને કરાયા એલર્ટ

રિવરફ્રન્ટ વોક વે પ્રવાસમાં વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા (Riverfront walkway closed) તંત્ર રાખવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ વોક વે ફરી એક વખત બંધ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આજે નવ વાગે થી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે પાણી નર્મદા ડેમમાં જશે તેમજ હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 4,41,312 ક્યુસેક છે. જેને લઈને 23 દરવાજા ખોલતા નજરો અદભૂત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા દેખાયો આહલાદક નજારો

ધરોઈ ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું મળતી માહિતી મુજબ સાબરમતી નદી પરના ધરોઈ ડેમ માંથી 76 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને સાવચેતીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટનો નીચે વોક વે જનતા માટે તારીખ 24મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 9:30 કલાકથી બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહીસાગરમાં ઉપરવાસના માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તેના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે. આ સાથે જ 129 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. Riverfront walkway closed, rain in Ahmedabad, monsoon season in gujarat, Meteorological department forecast, Dharoi Dam

Last Updated : Aug 24, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.