ETV Bharat / city

દિવંગત ઇતિહાસકાર પી.જી.જ્યોતિકરના જીવન પર સચિત્ર સ્મરણિકાનું વિમોચન - ડોક્ટર બાબાસાહેબ આંબેડકર

આ ક્ષણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર (dr babasaheb ambedkar)ના પૌત્ર ભીમરાવ આંબેડકરે ફોન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રબોધી પાટીલ તેમજ મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયા મહાથેરો ભંતે ઉપસ્થિત રહ્યા હતા.

દિવંગત ઇતિહાસકાર પી.જી.જ્યોતિકરના જીવન પર સચિત્ર સ્મરણિકાનું વિમોચન

author img

By

Published : Oct 30, 2021, 5:52 PM IST

  • બૌદ્ધ ધર્મને વરેલા ઇતિહાસકાર પી.જી.જ્યોતિકર
  • ગયા વર્ષે કોવિડ કાળમાં થયું હતું અવસાન
  • સ્મરણીકા વિમોચનમાં મહાથેરો ભંતે ડી રેવથ ઉપસ્થિત રહયા

અમદાવાદ: આંબેડકરવાદી અને બૌદ્ધ ધર્મના હિમાયતી એવા ઇતિહાસકાર ડોક્ટર પી.જી.જ્યોતિકર (historian PG Jyotikar)નું ગયા વર્ષે કોરાકાળમાં 83 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમની યાદમાં સચિત્ર સ્મરણિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ભીમરાવ આંબેડકરના પૌત્રએ આપી શ્રદ્ધાંજલિ

આ ક્ષણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર (dr babasaheb ambedkar)ના પૌત્ર ભીમરાવ આંબેડકરે ફોન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રબોધી પાટીલ, તેમજ મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયા મહા થેરો ભંતે ઉપસ્થિત રહ્યા હતા.

દિવંગત ઇતિહાસકાર પી.જી.જ્યોતિકરના જીવન પર સચિત્ર સ્મરણિકાનું વિમોચન

પી.જી જ્યોતિકર વિશે

પીજી જ્યોતિકરે ગુજરાતની આંબેડકર ચળવળના ઇતિહાસ પર પી.એચ.ડી કર્યું હતું. તેમણે બાબા સાહેબના જીવન આધારિત પુસ્તકો લખ્યા હતા. તેઓ ભારતીય બૌદ્ધ મહાસભાના ટ્રસ્ટી અને ચેરમેન બનનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ હતા.

આ પણ વાંચો: ડૉ.બી આર આંબેડકરની 130મી જન્મ જયંતીની જૂનાગઢમાં સાદાઈથી ઉજવણી

મહાથેરો ભંતે ડી રેવથ

મહાથેરો ભંતે ડી રેવથે આ ક્ષણે બૌદ્ધ ધર્મ ઉપર ઉપદેશ આપ્યો હતો. તેમજ સાંચી સ્તૂપનું 300 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, તે વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં ડોક્ટર આંબેડકરનું ચિત્ર મુકવા અંગે વિરોધ, પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનોની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.