ETV Bharat / city

અમદાવાદમાં આજે રેડ એલર્ટ, ધ્યાન નહીં રાખો તો થશો હેરાન - અમદાવાદમાં હીટવેવ

અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો (Heatwave in Ahmedabad) છે. ત્યારે આજે અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી (Red Alert in Ahmedabad) કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે રેડ એલર્ટ, ધ્યાન નહીં રાખો તો થશો હેરાન

author img

By

Published : Apr 30, 2022, 11:12 AM IST

Updated : Apr 30, 2022, 11:18 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં આજે તાપમાન 45 ડિગ્રીની ઉપર પહોંચે તેવી શક્યતા (Heatwave in Ahmedabad) છે. ત્યારે હવામાન વિભાગે આજે અમદાવાદમાં રેડ એલર્ટની જાહેરાત (Red Alert in Ahmedabad) કરી છે. જોકે, અમદાવાદમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર (Red Alert in Ahmedabad) હતો. ત્યારે આજે રેડ એલર્ટને ધ્યાનમાં રાખી અમદાવાદીઓએ પોતાના તમામ કામ સવારે કાં તો સાંજે પૂરા કરવા પડશે. એટલે કે બપોરે ગરમીમાં બહાર નીકળતા બચવું પડશે. નહીં તો તેઓ બીમાર થઈ શકે છે.

આ પણ વાંચો- Rushivan Natural Park: મહેસાણામાં ગરમીથી રાહત મેળવવા પર્યટકોનો પ્રાકૃતિક જગ્યાઓ પર ધસારો

આ લોકોએ રાખવું પડશે ધ્યાન - અમદાવાદમાં રેડ એલર્ટ હોવાથી ખાસ કરીને બાળકો, સિનિયર સિટિઝન્સ અને અન્ય બીમારીથી પીડાતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે જ લોકોએ શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તે માટે પૂરતું પ્રવાહી લેવું (Red Alert in Ahmedabad) જરૂરી થઈ જાય છે.

આ પણ વાંચો- Apples Cultivates : DNHના ખેડૂતે 40 ડિગ્રીના તાપમાન વચ્ચે 300 ઝાડ રોપી કરી સફરજનની સફળ ખેતી

આગામી ત્રણ દિવસ અમદાવાદમાં કેવું રહેશે તાપમાન- તો આ સિવાય અમદાવાદમાં રવિવારે ઓરેન્જ, સોમવાર અને મંગળવારે યેલો એલર્ટ રહેશે. આપને જણાવી દઈએ કે, 43.1થી 44.9 ડિગ્રી તાપમાન હોય ત્યારે તેને ઓરેન્જ એલર્ટ કહેવાય છે. જ્યારે તાપમાન 41.1થી 43 ડિગ્રી સુધી હોય તેને યેલો એલર્ટ કહેવાય છે. આ સિવાય જ્યારે ગરમીનો પારો 45 ડિગ્રીથી વધુ હોય તો તેને રેડ એલર્ટ (Red Alert in Ahmedabad) કહેવાય છે. ત્યારે આજે અમદાવાદમાં રેડ એલર્ટ (Red Alert in Ahmedabad) છે. એટલે તમે સમજી શકો છો કે, આજે અમદાવાદનું તાપમાન કેટલું રહેશે.

Last Updated : Apr 30, 2022, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.