ETV Bharat / city

સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવતા લોકો માટે લાલબતી, મિત્રના મામાએ આચર્યું દુષ્કર્મ - Rape Case in Ahmedabad

અમદાવાદમાં સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને (Rape Case in Ahmedabad) સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાય છે. સગીરાને એકબાદ એક લાલચ આપીને વારંવાર શારીરિક બાંધ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી (Ahmedabad Crime case) હાથ ધરી હતી.

સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવતા લોકો માટે લાલબતી, મિત્રના મામાએ આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Aug 1, 2022, 2:47 PM IST

અમદાવાદ : રાજ્યમાં સતત હવસખોરો નરાધમોનો ત્રાસ વધતો (Rape Case in Ahmedabad) જાય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના નરોડામાં દુષ્કર્મનો કિસ્સો સામે આવતા ચકચાર મચી હતી. આરોપીએ પહેલા સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી હતી. બાદ એક બાદ એક લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી (Ahmedabad Crime case) આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવતા લોકો માટે લાલબતી, મિત્રના મામાએ આચર્યું દુષ્કર્મ

કેવી રીતે સગીરાને ફસાવી - નરોડા વિસ્તારમાં રહેતા જય કિશન નામના શખ્સ પર એક સગીરાની માતાએ દુષ્કર્મની (Rape case in Naroda) ફરિયાદ નોંધાવી છે. આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પહેલા મિત્રતા કરી નંબરની (Social media friendships) આપ લે કરી હતી. બાદમાં વાતચીત કરી સગીરાને ફોટોશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવીને હોટલમાં ફોટોશૂટ કરવા લઈ ગયો હતો. જ્યાં તેને આલિંગનમાં લઇ આરોપીએ દુષ્કર્મના ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

લાલચ આપીને સંબંધ બાંધ્યો - આરોપી અને સગીરા વચ્ચે આમ કોઈ સીધો (friend maternal uncle committed rape in Naroda) સંબંધ ન હતો. સગીરાને એક ફ્રેન્ડ હતો જે મિત્રએ તેના મામા સાથે આ સગીરાની મુલાકાત કરાવી હતી. બાદમાં ફ્રેન્ડના મામાને ભાણીયાની આ સગીર ફ્રેન્ડ ગમી જતા તેને પ્રેમ કરતો હોવાનું નાટક કરી લગ્નની લાલચ પણ આપી હતી. આટલું જ નહીં આરોપી જય કિશન આ સગીરાને કેટરિંગનું કામ કરવાના બહાને રાજકોટ (Rape crime case in Naroda) પણ લઈ ગયો હતો. જ્યાં અનેકવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Banaskantha rape case: વાવમાં કિશોરી પર દુષ્ક્રર્મ કેસમાં આરોપી ન પકડાતાં સમાજ લાલઘુમ

આરોપીએ સ્વીકાર્યું - સગીરા રાજકોટથી આવ્યા બાદ તેને શરીરમાં શારીરિક (physical relationship) તકલીફો શરૂ થઈ ગઈ હતી. જેથી તે પહેલા એક ડોક્ટર પાસે ગઈ ત્યાં તેને એક NGOની મહિલા મળતા આ NGOની મહિલાએ સગીરાની માતા સાથે ભેટો કરાવ્યો હતો. જેને સમગ્ર મામલાની જાણ કરી હતી. આટલું જ નહીં આરોપીના ઘરે સગીરાની માતા જતા આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પણ સ્વીકાર્યું હતું. જેને લઈને સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.