ETV Bharat / city

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ વરસ્યો - ચોમાસુ 2020

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની અવિરત મહેર થઈ રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ અને માંગરોળમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ વરસ્યો

author img

By

Published : Aug 4, 2020, 6:07 PM IST

અમદાવાદઃ આજે 4 ઓગસ્ટ,2020 સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 29 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વેરાવળમાં પાંચ ઈચ અને સુત્રાપાડામાં 3 ઈંચ વરસાદ થયાના સત્તાવાર આંકડા મળ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજામાં 1.45 ઈંચ, જાફરાબાદ તાલુકામાં 1.37 ઈંચ અને ખાંભામાં 1.29 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ વરસ્યો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઈંચ, સૂત્રાપાડામાં 3 ઈંચ વરસ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમ રાજ્યાં 4 ઓગસ્ટ,2020 સુધીમાં ચોમાસાની સિઝનના સરેરાશ વરસાદનો 43.15 ટકા વરસાદ થયો છે. આ ચોમાસું સિઝનમાં જૂન મહિનામાં સરેરાશ 4 ઈંચ, જુલાઈ મહિનામાં અંદાજે 8.97 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ઓગસ્ટ મહિનામાં સરેરાશ 0.30 ઈંચ વરસાદ થયો છે.

જો તાલુકાની દ્રષ્ટિએ જોઈએ તો ઓગસ્ટના આરંભે રાજ્યના 3 તાલુકામાં સરેરાશ 39 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 100 તાલુકાઓમાં 9.88 ઈંચથી માંડીને 19.68 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને 88થી વધુ તાલુકાઓ 4.96 ઈંચથી 9.84 ઈંચ સુધીનો વરસાદ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.