ETV Bharat / city

પગાર નહીં ચૂકવાતા નગરી હોસ્પિટલના મહિલા સ્ટાફ દ્વારા કરાયો વિરોધ, તહેવારના દિવસોમાં પગાર નહીં મળતાં થઈ રહી છે સમસ્યા

એક તરફ વડાપ્રધાન દ્વારા કોરોનાના કપરા કાળમાં લોકોને સમયસર પગાર મળી રહે તે માટેની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાઓને પગાર સમયસર ન ચૂકવાતાં સ્ટાફની મહિલાઓએ આજે હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નગરી હોસ્પિટલ મહિલા સ્ટાફ દ્વારા પગાર મુદ્દે વિરોઘ, તહેવારનું ટાણું છે અને પગાર ન મળતાં સમસ્યા

author img

By

Published : Nov 11, 2020, 6:59 PM IST

  • રાજપૂત આઉટસોર્સિંગ કંપની સામે વિરોધ
  • પગાર ન આપતાં કરાયો વિરોધ
  • કોન્ટ્રાકટની મહિલાકર્મીઓ દ્વારા વિરોધ

અમદાવાદઃ મહત્વનું છે કે કોરોનાના કપરા કાળ દરમિયાન કોર્પોરેશનની અનેક હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશન નગરી હોસ્પિટલના કર્મચારીઓને કોઈપણ સુવિધા ન મળતાં મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

સ્ટાફની મહિલાઓએ આજે હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું
  • નગરી હોસ્પિટલમાં આઉટ સોર્સિંગ સ્ટાફનો વિરોધ

    કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા કર્મચારીઓને સમયસર પગાર નહીં ચૂકવતા મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પગાર ચૂકવવાની માગણી સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.