ETV Bharat / city

Cattle Control Bill રદ કરો નહીં તો આવીશું ગાંધીનગર, અમદાવાદમાં માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની સરકારને ચીમકી - ઢોર નિયંત્રણ બિલ રદ કરવાની માગ

અમદાવાદમાં માલધારી સમાજે ફરી એક વાર ઢોર નિયંત્રણ કાયદાને રદ કરવાની માગ સાથે વિરોધ (Maldhari Community Protest in Ahmedabad) કર્યો હતો. જિલ્લા કલેક્ટરની કચેરી પાસે માલધારી સમાજે ધરણાં કરી આ કાયદાનો વિરોધ (Protest for Cattle Control Bill in Ahmedabad) કર્યો હતો.

Cattle Control Bill રદ કરો નહીં તો આવીશું ગાંધીનગર, અમદાવાદમાં માલધારી મહાપંચાયત આંદોલન સમિતિની સરકારને ચીમકી

author img

By

Published : Apr 19, 2022, 9:06 AM IST

અમદાવાદઃ રખડતા ઢોરના કારણે શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓની કોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધી અને સરકારને જરૂરી પગલાં ભરવા ટકોર કરી હતી. ત્યાર બાદ સરકારે એક નવા બિલની રચના કરી હતી. જોકે, આ બિલના વિરોધની પગલે હાલ બિલ મૂલતવી (Cattle Control Bill Postponed) રાખવામાં આવી છે. તેમ છતાં પણ માલધારી સમાજે તેમનું આંદોલન (Maldhari Community Protest in Ahmedabad ) યથાવત્ રાખ્યું છે. કારણ કે, માલધારી સમાજની માગ છે કે, નવું બિલ જવું જોઈએ કેમ કે તે બીલથી ગોચર અને ગોપાલકને નુકસાન છે.

નવું બિલ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે તેવું હોવાનો આક્ષેપ

રાજ્યના દરેક શહેર-જિલ્લામાં માલધારી સમાજે કર્યો વિરોધ - રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગને (Demand for repeal of cattle control bill) લઈને માલધારી મહાપંચાયત આંદોલન સમિતિએ રાજયવ્યાપી ધરણાં યોજાયા હતા, જેમાં રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં માલધારી સમાજે કલેકટર કચેરી પાસે ધરણાં કરી (Maldhari Community Protest in Ahmedabad) વિરોધ કર્યો હતો, જેમાં અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસ પાસે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને રઘુ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના દરેક શહેર-જિલ્લામાં માલધારી સમાજે કર્યો વિરોધ

આ પણ વાંચો- Law on Stray Cattle In Gujarat: કાયદો મોકૂફ રહે તેવો કોઈ નિયમ નથી, રાજ્યપાલ બિલ પરત કરે તેવી માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર

નવું બિલ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે તેવું હોવાનો આક્ષેપ - માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના પ્રવક્તા અને આગેવાન નાગજી દેસાઈએ કહ્યું હતું કે, બિલ રદ નહીં (Demand for repeal of cattle control bill) થાય ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. કારણ કે, નવું બિલ ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ફાયદો કરાવે તેવું છે. તેમ જ ગૌચર જમીન અને ગોપાલકને બચાવવાની માગ સાથે તેમણે રજૂઆત કરી હતી. જોકે, તેમનો અવાજ ન સાંભળતા તેમણે આંદોલનનો રસ્તો પકડવો પડ્યો છે.

આ પણ વાંચોઃ Maldhari Community Agitation: માલધારી સમાજનું મહાઆંદોલન મોકૂફ, 15 માંગો સામે સરકારે માંગ્યો 15 દિવસનો સમય

બિલ રદ કરો નહીં તો આવીએ છીએ ગાંધીનગર - નાગજી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે જ 23 ગામમાં ગૌચર જમીન નહીં હોવાની કબૂલાત કરી હતી, જે મોટી બાબત છે. તેમ જ 156 નામ અને નાના શહેર નવા બિલમાં ભેળવવાની માગ સાથે વિરોધ (Maldhari Community Protest in Ahmedabad) વિકાસને આવકાર્યો પણ નવા બિલથી ગૌચર અને ગોપાલકને પડતી હાલાકીને લઇને આંદોલન શરૂ કર્યું છે. ત્યારે આગામી સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માલધારી સમાજ વિરોધ (Maldhari Community Protest in Ahmedabad) નોંધાવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં આ બિલને લઈને કોઈ નિવેડો નહીં આવે તો માલધારી સમાજ આક્રમક મૂડમાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.