ETV Bharat / city

Property Fraud in Ahmedabad: અસ્તિત્વમાં ના હોય તેવા ફ્લેટના નામે ઠગાઈ આચરતી ગેંગનો એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર - fake allotment letter

શહેરમાં ઠગબાજો મામલે અનેક પ્રકારની ઠગાઈ સાંબળવા મળી હશે પણ આ ઘટના કંઈક અલગ છે. એલિસબ્રિજ પોલીસે પોર્શ વિસ્તારમાં અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે નકલી દસ્તાવેજો(duplicate documents for property registration ) અને ખોટો ફ્લેટ(types of property frauds) ઉભો કરી લાખોનો ચુનો લગાવી દીધો હતો. એક આરોપી હાલ પોલીસ હાથે આવતા વધું પૂછપરછ હાથ ધરાઈ છે.

Property Fraud in Ahmedabad: અસ્તિત્વમાં ના હોય તેવા ફ્લેટના નામે ઠગાઈ આચરતી ગેંગનો એક આરોપી ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

author img

By

Published : Apr 16, 2022, 6:59 PM IST

અમદાવાદ: શહેરમાં ઠગબાજો અવનવા પેતરા અપનાવી લોકોના પૈસા પડાવી રહ્યા છે. અનેક પ્રકારની ઠગાઈની હશે પણ એલિસબ્રિજ પોલીસના ચોપડે નોંધાયેલી એક ઘટનામાં(Property Fraud in Ahmedabad) તમને અચરજ પમાડી દેશે. એક ટોળકીએ અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે લાખો રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

એલિસબ્રિજ પોલીસે પોર્શ વિસ્તારમાં અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે નકલી દસ્તાવેજો અને ખોટો ફ્લેટ ઉભો કરી લાખોનો ચુનો લગાવી દીધો હતો.

ખોટો ફ્લેટ, ખોટા કાગજાત બતાવી લાખો ઠગ્યા - જ્યારે આરોપી યગ્નેશ શાહ જે ઘોડાસરનો રહેવાસી છે. જે સાયન્સનો અભ્યાસ કરી ચુક્યા છે. જ્યારે તે વિજય ઢાંકાના સંપર્કમાં આવ્યો ત્યારે બંન્નેએ સાથે મળી લોકોના પૈસા પડાવાવાનું શરૂ કર્યું હતું. આ ફરિયાદ મુજબની વાત કરીએ તો ફરિયાદીના પુત્રને અમદાવાદમાં હેંડીક્રાફ્ટનો વ્યવસાય વિકસાવવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. જેમાં દલાલ મારફતે પોર્શ વિસ્તાર એવા આંબાવાડીમાં દલાલોએ એક ફ્લેટ પહેલા બતાવ્યો હતો. જે ફ્લેટની કિંમત રુપિયા 17.50 લાખ જણાવી સોદો નક્કી કરવામાં આવ્કયો હતો. ત્યારે આરોપી યગ્નેશ શાહ અને વિજય ઢાંચા સહિતના લોકોએ એક ખોટું બાનાખત(duplicate documents for property registration) બનાવ્યું, ખોટો ફ્લેટ ઉભો કર્યો(non existence property fraud ), ખોટા દસ્તાવેજ બનાવ્યા, ખોટા શેર સર્ટિફિકેટ(Fake share certificate) બનાવ્યા અને ખોટા એલોટમેન્ટ લેટર(fake allotment letter) સુદ્ધા બનાવી નાખી હતી. આ રીતે ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી દીધા અને લાખોનો ચુનો લગાવી દીધો.

આ પણ વાંચો: થરાદ નગરપાલિકા ચૂંટણી પહેલા વધુ એક વિવાદ, ભાજપે મહિલા સભ્યના અપહરણની કરી ખોટી ફરિયાદ

ઘરે બોલાવી પત્ની મારફતે અપહરણની ખોટી ફરિયાદ - ત્યારે ફરિયાદી ગોપાલ કારીયાને છેતરાયાનો અનુભવ થયો જ્યારે ગોપાલ પરિવાર સાથે ફ્લેટ પર કબજો લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે ફ્લેટ પર બેંકનું સિલ લાગેલું હતું. આ દરમિયાન ગોપાલએ જે બ્લોકના નામથી ફ્લેટ બુક કરાવ્યો હતો તે બ્લોક જ નહોતો(Property Fraud in Ahmedabad). આસપાસના વ્યક્તિઓને પૂછતાં લોકોએ જણાવ્યું કે C-302ની કોઈ વિંગ જ સોસાયટીમાં નથી. ત્યારે ગોપાલએ યગ્નેશ શાહ અને વિજય ઢાંચાને સંપર્ક કરતા આ ઠગ ટોળકી ખુલાસો થયો હતો. ઠગ ટોળકીએ ફ્લેટ વેચવામાં અમારાથી ભૂલ થઈ હોવાનું કહી થોડો સમય આપવાની વાત કરી હતી. ત્યારબાદ ગોપાલએ પૈસા પરત આપવાનું કહેતા યગ્નેશ શાહએ પોતાના ઘરે બોલાવી પત્ની મારફતે અપહરણની ખોટી ફરિયાદ ઇસનપુરમાં કરાવી હતી.

આ પણ વાંચો: વિસનગરમાં પૂજાવિધિ દ્વારા કોરોના ભગાડવાની લાલચ આપતા ઠગબાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

મુખ્ય આરોપી હજુ ફરાર જેણે સમગ્ર કૌભાંડ આચર્યું - એક આરોપી હાલ પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે. જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ ટોળકીએ આવા એક નહિ પણ અનેક લોકોને અસ્તિત્વમાં ન હોય એવી મિલકત(types of property frauds) બતાવી લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી રહી છે. જે તમામ હકીકતો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલવા પામશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.