અમદાવાદ : પૃથ્વીએ જણાવ્યું હતું કે સોંગનું શૂટિંગ સિમલા અને ટર્કીમાં થયું છે. જેમાં મોડલ રાઈસા ઇસ્લામ એ ટર્કીથી છે. આ સોંગ સાંભળતા તેઓ ખુદ અહીંયા આવ્યા હતા. આ સોંગમાં નોર્મલ કેમેરાનો યુઝ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં કોઈ ટ્રાયપોળનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.
આ પ્રકારના શૂટ કરવાથી એ સાબિત કરવા માંગે છે કે, જેટલા સ્ટ્રગલર એકેટર છે. તેમને તેમની આર્ટથી લોકો ઓળખશે. પૃથ્વી 6 વર્ષથી મ્યુઝિક સાથે જોડાયેલા છે. અને 300થી વધારે શૉ કર્યા છે. રણોત્સવ, કાંકરિયા, વાયબ્રેન્ટ ગુજરાત વગેરે ગવર્મેન્ટ પ્રોજકેટ પણ કરેલા છે.