ETV Bharat / city

Central Budget 2022 : ગુજરાત વેપારી મહામંડળને બજેટની આશા-અપેક્ષા, MSME માટે અલગ ફંડની માંગણી - Central Budget 2022

કેન્દ્રીય બજેટ (Central Budget 2022) 1લી ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બજેટમાં ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce & Industry) દ્વારા શું આશા,અપેક્ષાઓ રખાય છે તે જાણીએ...

Central Budget 2022 : ગુજરાત વેપારી મહામંડળને બજેટની આશા-અપેક્ષા, MSME માટે અલગ ફંડની માંગણી

author img

By

Published : Jan 29, 2022, 7:46 AM IST

Updated : Jan 29, 2022, 9:44 AM IST

અમદાવાદ: ગુજરાત વેપારી મહામંડળના (Gujarat Chamber of Commerce & Industry) પ્રમુખ હેમંત શાહએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વખતના કેન્દ્રીય બજેટમાં (Central Budget 2022) 50 જેટલી અલગ અલગ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ખૂબ જ અલગ છે અને ઘણી નવી બાબતોનું પણ તેમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

Central Budget 2022 : ગુજરાત વેપારી મહામંડળને બજેટની આશા-અપેક્ષા, MSMEને અલગ ફંડની માંગણી

ગત વર્ષે સરકારે PIL સ્કીમ એનાઉન્સ કરી છે

ગત વર્ષે સરકારે PIL સ્કીમ એનાઉન્સ કરી છે જે ખૂબ સારી સ્કીમ છે, પરંતુ આ સ્કીમમાં લિમિટ ખૂબ જ વધારે છે. જેમાં 100 કરોડથી વધારે લોકોને લાભ મળતો નથી, ત્યારે આની લિમિટ ઓછી કરવામાં આવે તો નાના લોકોને પણ લાભ મળે એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં MSMEને અલગ ફંડ તરીકે ફાળવવી જોઈએ, જેથી તેનો વધારે માં વધારે ફાયદો થાયએ જરૂરી છે.

આ પણ વાંચો: આજે રજૂ થશે કેન્દ્રીય બજેટ, જાણો ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા

MSME એક સિક્યુરિટીનો મુદ્દો

આ ઉપરાંત MSME એક સિક્યુરિટીનો મુદ્દો (MSME is a security issue) છે. જેમાં બેંકમાં જ્યારે જેની ઉપર લોન લેવામાં આવે છે, ત્યારે એડિશનલ કોલ લેટર સિક્યોરિટી દેવું પડ્યું હોય છે. એટલે તેના લીધે ફાઈનાન્સનો ઈશ્યુ થતો હોય છે જેથી પરિણામે મુશ્કેલીઓ વધતી હોય છે. તો તેમાં ફંડક એસેટ ઉપર સિક્યુરિટી આપે એવી રજૂઆત કરીશું.

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ આવકારદાયક અને આત્મનિર્ભરઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

બજેટમાં ઇન્કમટેક્સ, GST અને ઇન્સ્યોરન્સ ઉપર વાત રજૂ કરવામાં આવશે

MSME જ્યારે બિઝનેસ એસેસ વેચે છે, ત્યારે કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે તો એ ટેક્સ ના લાગવો જોઈએ. આ 2022-23ના બજેટમાં આવા ત્રણ- ચાર મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમજ ઇન્કમટેક્સ, GST અને ઇન્સ્યોરન્સ ઉપર પણ વાત રજૂ કરવામાં આવશે.

Last Updated : Jan 29, 2022, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.