ETV Bharat / city

આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી: ભાજપના વિવિધ મોરચાની બેઠક યોજાઇ - ભાજપના વિવિધ મોરચાની બેઠક

2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓને લઇને ભાજપ કાર્યકરોને સક્રિય કરવા વિવિધ તાલીમ શિબિર યોજી રહ્યું છે. અમદાવાદમાં પ્રદેશ ભાજપના જુદા-જુદા મોર્ચાની સંયુક્ત કારોબારી (Ahmedabad bjp morcha meeting) યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને રાજય અને કેન્દ્ર સરકારના લોક ઉપયોગી કામોને લોકો સુધી પહોંચાડવા આદેશ આપ્યો હતો. બેઠકમાં અનેક પ્રસ્તાવો અને ઠરાવો પસાર કરાયા હતા. રાષ્ટ્રીય સંગઠન દ્રારા આપવામાં આવેલા માર્ગદર્શનને નીચે સુધી પહોંચાડવા કવાયત શરૂ કરાઇ હતી.

આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી: ભાજપના વિવિધ મોરચાની બેઠક યોજાઇ

author img

By

Published : Dec 16, 2021, 8:05 PM IST

અમદાવાદ: 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓને લઇને ભાજપ કાર્યકરોને સક્રિય કરવા વિવિધ તાલીમ શિબિર યોજી રહ્યું છે. અમદાવાદમાં પ્રદેશ ભાજપના જુદા-જુદા મોર્ચાની સંયુક્ત કારોબારી (Ahmedabad bjp morcha meeting) યોજાઈ હતી. જેમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણી નેતાઓ (Meetings of various fronts of BJP) ઉપસ્થિત રહ્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી: ભાજપના વિવિધ મોરચાની બેઠક યોજાઇ

આગામી ચૂંટણીને લઈને લેશન

વડાપ્રધાન અને ગૃહપ્રધાનના હોમ ટાઉનને જોતા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સારા માર્જીનથી જીત મહત્ત્વની બની જાય છે. કોંગ્રેસમાં તાજેતરમાં જ સંગઠનમાં પરિવર્તન થતાં ફરીથી માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરી (KHAM theory) અમલમાં આવી છે, ત્યારે ભાજપ હવે ફક્ત સવર્ણ મતો પર જીતનો આધાર રાખી શકે નહીં.
આથી ભાજપ હવે પોતાના OBC, SC, ST, લઘુમતી અને મહિલા મોર્ચાને એક્ટિવ કરી રહ્યું છે.

કાર્યકરોને લોકો વચ્ચે જવા આદેશ

આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને રાજય અને કેન્દ્ર સરકારના લોક ઉપયોગી કામોને લોકો સુધી પહોંચાડવા આદેશ આપ્યો હતો. બેઠકમાં અનેક પ્રસ્તાવો અને ઠરાવો પસાર કરાયા હતા. રાષ્ટ્રીય સંગઠન દ્રારા આપવામાં આવેલા માર્ગદર્શનને નીચે સુધી પહોંચાડવા કવાયત શરૂ કરાઇ હતી.

સી.આર.પાટીલે આપ્યું માર્ગદર્શન

આ બેઠક બે સેશનમાં યોજાઇ હતી. જેમાં પ્રથમ સેશનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને આગામી ચૂંટણીઓને લઈને દિશા નિર્દેશો આપ્યા હતા. જ્યારે બીજા સેશનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓએ ધામા નાખ્યા

આ પણ વાંચો: Amit Shah Visits Rajasthan :જેસલમેર ખાતે શાહે BSFના 57માં રાઈઝિંગ ડે કાર્યક્રમમાં હાજરી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.