અમદાવાદ: કોરોનાને લઈને માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે માસ્ક ના પહેરનાર સામે પોલીસ કાર્યવાહી કરીને 1000 દંડ વસૂલી રહી છે. ત્યારે કાલુપુરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ દ્વારા દુકાનદારને ધમકી આપવામાં આવી રહી છે.
કાલુપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીનું વેપારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરેલ વીડિયો વાયરલ થયો છે. જેમાં માસ્કના નામે પોલીસની દાદાગીરી સામે આવી છે. કાલુપુર રીલીફરોડ પાસે ટાયરની દુકાન ધરાવતા વેપારી કાલુપુર ડી સ્ટાફ પોલીસ કર્મી પહોંચ્યા ત્યારે વેપારી અને તેના પુત્રએ દુકાનમાં માસ્ક પહેર્યું નહોતું. જે વાતને લઈ પોલીસે વેપારી સાથે અસભ્ય વર્તન કર્યું હતું.
અમદાવાદ કાલુપુરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાઇરલ - અમદાવાદ
કોરોનાને લઈને માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે માસ્ક ના પહેરનાર સામે પોલીસ કાર્યવાહી કરીને 1000 દંડ વસૂલી રહી છે. ત્યારે કાલુપુરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ દ્વારા દુકાનદારને ધમકી આપવામાં આવી રહી છે.