ETV Bharat / city

રૂપિયાની લેતીદેતીમાં સંબંધીને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો - અમદાવાદમાં મંજુરીકામમાં હત્યા કેસ

અમદાવાદમાં મજૂરી કામના સામાન્ય રૂપિયાની લેતીદેતીમાં (Murder case in Ahmedabad) હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને જાણ થતાં તાત્કાલીક કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ. (Relative killed in Ahmedabad)

રૂપિયાની લેતીદેતીમાં સંબંધીને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

author img

By

Published : Sep 30, 2022, 10:24 AM IST

અમદાવાદ રાજ્યમાં ક્રાઈમ કેસ અટકવાનું નામ નથી લેતું. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત સામાન્ય (Murder case in Ahmedabad) ઝગડાએ એક વ્યક્તિનો જીવ લીધો છે. મજૂરીમાં નીકળતા સામાન્ય રૂપિયાની લેતીદેતીમાં બે સગા ભાઈઓ અને મિત્રોએ મળીને સંબંધીની કરપીણ હત્યા કરી નાખી છે. જોકે આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (Murder case in Narol Ahmedabad)

રૂપિયાની લેતીદેતીમાં સંબંધીને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

600 રૂપિયા માટે હત્યા નારોલ પોલીસની કસ્ટડીમાં ઉભેલા આરોપીના નામ સુરેશ પરમાર, નરેશ પરમાર અને સંજય પરમાર છે. આરોપીઓ મૂળ બનાસકાંઠાના રહેવાસી છે, પંરતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના શાહવાડી વિસ્તારમાં રહે છે. માત્ર 600 રૂપિયાની મજૂરીના લેટિળેટીમાં ત્રણેય આરોપીઓએ ભેગા થઈને નવઘણ પરમાર નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ નારોલ પોલીસને થતા ગણતરીની મિનિટોમાં જ આરોપીઓની દબોચી નાખી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. (Ahmedabad Crime Case)

મૃતક અને આરોપીઓ વચ્ચે ઝગડો આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી સુરેશ પરમાર સામે નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના અનેક ગુનાઓ નોંધાયા છે. ત્યારે બીજી તરફ પકડાયેલા ત્રણેય આરોપીઓ નશાના બાંધણી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમજ આરોપીઓ સાથે મજૂરીકામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મજૂરીના પૈસાને લઈને અગાઉ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝગડો થયો હતો. જેની તેની અદાવત રાખીને આરોપીઓએ નવઘણ પરમારની હત્યા માટેનું કાવતરું ઘડ્યું હતું .

પોલીસ ગુનાહિત ઈતિહાસ તરફ કામ હત્યા માટેનું કાવતરું ઘડ્યું અને (sanction Murder case in Ahmedabad) પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારના 10 થી 12 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે હાલ તો નારોલ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ સળિયા પાછળ ધકેલી અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશા માં તપાસ શરૂ કરી છે. (Relative killed in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.