ETV Bharat / city

હાઈવે પર કાર લઈને આરામથી આવતી મહિલાને પોલીસે લઈ ગઈ! કેમ જૂઓ - Woman arrested with drugs in Ahmedabad

અમદાવાદના સરખેજ - ગાંધીનગર હાઈવે પરથી નશીલા પદાર્થ મળતા (Drugs case in Ahmedabad) નશાખોરોમાં ફફડાટ પામ્યો છે. અમદાવાદ પોલીસે નશીલા પદાર્થ સાથે મહિલાની (Ahmedabad Crime Case) અને અન્ય એક શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

હાઈવે પર કાર લઈને આરામથી આવતી મહિલાને પોલીસે લઈ ગઈ ! કેમ જૂઓ

author img

By

Published : Jul 23, 2022, 10:55 AM IST

અમદાવાદ : રાજ્યમાં નશાખોરી અટકવાનું નામ નથી લેતી. થોડા દિવસ પહેલા હજુ મોરબી, વડોદરામાં નશીલા પદાર્થના સાથે શખ્સોને પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે ફરી વખત અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર છારોડી પાસેથી કાર લઈ પસાર થતી એક મહિલાને નશીલા પદાર્થના જથ્થા (Drugs case in Ahmedabad) સાથે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે મહિલા પાસેથી 7.56 લાખનો મુદ્દામાલ કબજે કરીને બે વ્યક્તિઓ (Ahmedabad Crime Case) વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાઈવે પર કાર લઈને આરામથી આવતી મહિલાને પોલીસે લઈ ગઈ ! કેમ જૂઓ

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

SOGને બાતમી મળી હતી કે, એક મહિલા માદક પદાર્થનો જથ્થો લઈને સફેદ કલરની કારમાં SG હાઈવે પર આવેલા લોટસ મંદિર પાસે આવવાની છે. આ બાતમીના આધારે SGના PSI પી.આર. બાંગા અને ટીમે સરખેજ ગાંધીનગર (Ahmedabad Crime News) હાઈવે પર વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે રોડ પર આડશ ગોઠવીને આવતા-જતા વાહનોની ચકાસણી શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ સફેદ કલરની કાર દેખાતા પોલીસ ટીમે તેને રોકતા તેમાં બેઠેલી હરપ્રીતકૌર હરપાલસિંહ સહોતાને મેફેડ્રોનનો જથ્થો 15 ગ્રામ a570 મિલીગ્રામ મળી આવ્યો હતો.

આ પણ વાંચો : Kutch Cocaine Seized Quantity: મુન્દ્રામાં મીઠાની આડમાં કરોડોનું કોકેઇન

આથી પોલીસે આરોપી મહિલા પાસેથી એપલ ફોન, કાર અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 7,56,350 નો મુદ્દામાલ (Woman arrested with drugs in Ahmedabad) કબજે કર્યો હતો. પોલીસે હરપ્રીતકૌર સહોતાની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આ નશીલો પદાર્થ ગોમતીપુરના શાદ રાજપૂત નામની વ્યક્તિ પાસેથી લાવી હતી. આ અંગે પોલીસે હરપ્રીતકૌર અને શાદ રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કરી (Ahmedabad Drugs Crime Case) વધુ તપાસ હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.