ETV Bharat / city

PM મોદીએ સાયન્સ કોન્ક્લેવનું કર્યું વર્ચ્યૂઅલી ઉદ્ઘાટન, દેશના જૂના વૈજ્ઞાનિકોને કર્યા યાદ

author img

By

Published : Sep 10, 2022, 11:37 AM IST

Updated : Sep 10, 2022, 11:58 AM IST

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 2 દિવસીય સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોન્કલેવનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. PM Narendra Modi virtually Inaugurate, Centre State Science Conclave at Science City.

PM મોદીએ સાયન્સ કોન્ક્લેવનું કર્યું વર્ચ્યૂઅલી ઉદ્ઘાટન, દેશના જૂના વૈજ્ઞાનિકોને કર્યા યાદ
PM મોદીએ સાયન્સ કોન્ક્લેવનું કર્યું વર્ચ્યૂઅલી ઉદ્ઘાટન, દેશના જૂના વૈજ્ઞાનિકોને કર્યા યાદ

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાયન્સ સિટી ખાતે સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન (PM Narendra Modi virtually Inaugurate) કર્યું હતું. આ કોન્કલેવમાં 250થી વધુ ડેલિગેટ્સ જોડાયા (Centre State Science Conclave at Science City) હતા. વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ માટે વિજ્ઞાન જરૂરી છે. એટલે સમાજને વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ છે. વિજ્ઞાને વિકાસને ગતિ આપી છે. વિજ્ઞાનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi virtually Inaugurate) સંબોધનમાં જણાવ્યું હતું કે, 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસને દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત વધી રહ્યું છે આગળ વડાપ્રધાને વધુમાં (PM Narendra Modi virtually Inaugurate) ઉમેર્યું હતું કે, સમાધાન, સોલ્યુશન, ઈવોલ્યુશન અને ઈનોવેશનનો આધાર વિજ્ઞાન જ છે. આ જ પ્રેરણાથી આજનું નવું ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમ જ જય અનુસંધાનના આહ્વાન સાથે આગળ વધી રહ્યું છે.

PMએ કરી વૈજ્ઞાનિકોની સરાહના વડાપ્રધાને સંબોધનમાં (PM Narendra Modi virtually Inaugurate) ઉમેર્યું હતું કે, જો આપણે છેલ્લા સદીની શરૂઆતી દાયકાઓને યાદ કરીએ તો જોઈએ છીએ કે વિશ્વમાં કોઈ પણ પ્રકારનો વિનાશ અને દુર્ઘટનાનો તબક્કો ચાલી રહ્યો હતો, પરંતુ આ જ તબક્કામાં આપણે વાત ભલે પૂર્વની હોય કે પછી પશ્ચિમની દરેક જગ્યાએ વૈજ્ઞનિકોએ પોતાની મહાન શોધમાં લાગેલા જ હતા.

ભારતના વૈજ્ઞાનિકોએ આપી ટક્કર વડાપ્રધાને (PM Narendra Modi virtually Inaugurate) જણાવ્યું હતું કે, પશ્ચિમમાં આઈન્સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નિલ્સ બોહર, ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો તેમના પ્રયોગોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે જ સમયગાળામાં સીવી રામન, જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા, એસ. ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.

વૈજ્ઞાનિકોની સિદ્ધિની ઉજવણી વડાપ્રધાને ઉમેર્યું (pm narendra modi news today) હતું કે, જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની (achievements of indian scientists) ઉજવણી કરીએ છીએ તો વિજ્ઞાન આપણા સમાજનો એક ભાગ બની જાય છે, જે પાર્ટ ઑફ કલ્ચર બની જાય છે. આ માટે જ આજે મારો સૌથી પહેલો આગ્રહ એ જ છે કે, આપણે આપણા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની (achievements of indian scientists) ઉજવણી કરીએ.

સરકાર વિજ્ઞાન ક્ષેત્રે કરી રહી છે કામ વડાપ્રધાને (PM Narendra Modi virtually Inaugurate) વધુમાં જણાવ્યું હતું કે, મારી સરકાર સાયન્સ બેઈઝ્ડ ડેવલપમેન્ટના વિચાર સાથે કામ કરી રહી છે. વર્ષ 2014 પછીથી સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં ઘણી વૃદ્ધિ થઈ છે. સરકારના આ જ પ્રયાસથી આજે ભારત ગ્લોબલ ઈનોવેશન ઇન્ડેક્સમાં (Global Innovation Index) 46મા સ્થાન પર છે, જ્યારે વર્ષ 2015માં ભારત 81 નંબર પર હતું.

એકસાથે કરવું પડશે કામ વડાપ્રધાને વર્ચ્યૂઅલ સંબોધનમાં (pm narendra modi news today) ઉમેર્યું હતું કે, આ અમૃતકાળમાં ભારતને રિસર્ચ અને ઇનોવેશનનું ગ્લોબલ સેન્ટર બનાવવા માટે આપણે એકસાથે અનેક મોરચા પર કામ કરવાનું છે. આપણી સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલી રિસર્ચને આપણે સ્થાનિક સ્તર પર લઈને જવાનું છે.

ઈનોવેશન લેબ્સની સંખ્યા વધારવા પર ભાર વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારોને વધુને વધુ વૈજ્ઞાનિક સંસ્થાનોના નિર્માણ પર અને પ્રક્રિયાઓને સરળ બનાવવા પર ભાર આપવો જોઈએ. રાજ્યોમાં જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે, તેમાં ઈનોવેશન લેબ્સની સંખ્યા (innovation labs in india) વધારવી જોઈએ.

લેબોરેટરીઝનો લાભ ઉઠાવવો જોઈએ વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરની અને સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ હોય છે. નેશનલ લેબોરેટરીઝ પણ હોય છે. તેનો લાભ તેની એક્સપર્ટીઝનો સંપૂર્ણ લાભ પણ રાજ્યોએ ઉઠાવવો જોઈએ. આપણે સાયન્સ સાથે જોડાયેલી ઈન્સ્ટિટ્યૂટને સિલોસની સ્થિતિમાંથી બહાર કાઢવી પડશે.

Last Updated : Sep 10, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.