અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતું. આ પહેલાં ગાંધીનગરથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યારબાદ વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોચ્યા હતા. બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ ત્યાના લોકો અને પાયલટ સાથે પણ ચર્ચા કરી હતી.
-
Gujarat | PM Narendra Modi inaugurates Phase I of the Ahmedabad Metro rail project pic.twitter.com/P1ehnjEb80
— ANI (@ANI) September 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | PM Narendra Modi inaugurates Phase I of the Ahmedabad Metro rail project pic.twitter.com/P1ehnjEb80
— ANI (@ANI) September 30, 2022Gujarat | PM Narendra Modi inaugurates Phase I of the Ahmedabad Metro rail project pic.twitter.com/P1ehnjEb80
— ANI (@ANI) September 30, 2022