- મોદી કેબિનેટનું વિસ્તરણ
- સૌથી વઘુપ્રધાનોએ લીધા શપથ
- મહિલા પ્રધાનોને મળ્યું મહત્વ
- ગુજરાતના 5 પ્રધાનને મળ્યું સ્થાન
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે કેબિનેટનું વિસ્તરણ(Modi Cabinet Expansion) કર્યું. 15 કેબિનેટ પ્રધાન સાથે 28 રાજ્ય પ્રધાને શપથ લીધા. 8 વર્ષમાં પહેલી વખત સૌથી વધારે કેબિનેટ પ્રધાનોએ શપથ લીધા
- 28 રાજ્ય પ્રધાનએ લીધા શપથ
- 7 મહિલાઓએ રાજ્યપ્રધાન તરીકે લીધા થપથ
- મોદી કેબિનેટમાં કુલ 11 મહિલા પ્રધાનો
- 2014માં મોદી પ્રધાન મંડળમાં 7 મહિલા પ્રધાન હતા
- 2019માં મોદી પ્રધાનમંડળમાં 6 મહિલા પ્રધાન હતા
નવા કેબિનેટ પ્રધાન
- સર્વાનંદ સોનોવાલ
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- પશુપતિ કુમાર પારસ
- વીરેન્દ્ર કુમાર
- મનસુખ માંડવિયા
- આરસીપી સિંહ
- અશ્વિની વૈષ્ણવ
- કિરણ રિજ્જૂ
- રાજકુમાર સિંહ
- નારાયણ રાણે
- પુરષોતમ રુપાલા
- હરદીપ સિંહ પુરી
- ભુપેન્દ્ર યાદવ
- જી કિશન રેડ્ડી
- અનુરાગ ઠાકુર
નવા રાજ્ય પ્રધાન
- રાજીવ ચંદ્રશેખર
- પંકજ ચૌધરી
- અનુપ્રિયા પટેલ
- શોભા કરંદાજે
- ભાનુ પ્રતાપ સિંહ વર્મા
- દર્શના વિક્રમ જરદોશ
- અજય કુમાર
- સત્યપાલ સિંહ બધેલ
- મિનાક્ષી લેખી
- એ. નારાયણ સામી
- કૌશલ કિશોર
- અજય ભટ્ટ
- બી.એલ વર્મા
- બિશ્વેશર ટુડૂ
- શાંતનૂ ઠાકુર
- અન્નપૂર્ણા દેવી
- ભગવત કિશનરાવ કડાર
- દેવુ સિંહ ચૌહાણ
- ભગવંત ખૂબા
- ડૉ. એલ. મુરુગન
- પ્રતિમા ભૌમિક
- નીશિથ પ્રમાણિક
- ડૉ. સુભાષ સરકાર
- ડૉ. રાજકુમાર રંજન સિંહ
- ડૉ. ભારતી પ્રવીણ પવાર
- કપિલ મોરેશ્વર પાટિલ
- ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ
- જોન બાર્લા