અમદાવાદઃ મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા એ માહિતી આપી હતી કે, આ વૃક્ષારોપણનો કાર્યક્રમ 'બાયોડાયવર્સ રિચ મિયાવાકી ફોરેસ્ટ' પદ્ધતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં 800 ચોરસ મીટર વિસ્તારમાં 40 જેટલા વિવિધ પ્રકારના ફળો, મસાલા અને ફૂલો વગેરેના પ્લાન્ટ્સ ટેક્નિકલ એક્સપર્ટ 'લિવિંગ ક્ટ્સ એનવાયરમેન્ટ ડિઝાઇન સ્ટુડિયો' અમદાવાદના સદસ્યો દ્વારા લગભગ 2200 પ્લાન્ટ્સ લગાવીને 'માઈક્રો ફોરેસ્ટ પાર્ક'નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં અસારવા રેલવે ક્રોસિંગ પાસે આધુનિક પદ્ધતિથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ મંડળ પર અસારવા રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેક નજીક અનુપયોગી જમીન પર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
Ahmedabad