અમદાવાદઃ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે બે વર્ષ વીતી ગયાં છતાં સ્ટેટ કંટ્રોલરૂમે મહિલા અરજદાર દ્વારા દાખલ કરેલી અરજી પર કાર્યવાહી કરી છે કે કેમ એની જાણકારી આપવામાં આવી નથી. જેથી સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં દાખલ થતી ફરિયાદનું શું સ્ટેસ્ટ હોય છે અને અરજી કરવામાં આવે અને પછી શું કાર્યવાહી કરવાં આવે છે એ જાણવા માટે ગાઈડલાઈન ઘડવામાં આવવા જોઈએ.
સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં કરાયેલી અરજીનું સ્ટેસ્ટ જાણવા ગાઈડલાઈન ઘડવાની માગ સાથે હાઈકોર્ટમાં PIL કરાઈ
અગમ્ય ઘટનાને લઈને વર્ષ 2018માં ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં દાખલ કરાયેલી ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી તેવી માગ કરતી RTIમાં પણ સત્તાધીશો દ્વારા માહિતી ન આપતાં આના માટે કોઈ નિયમો અને ગાઈડલાઈન ઘડવામાં આવે તેવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.
સ્ટેટ કન્ટ્રોલ રૂમમાં કરાયેલી અરજીનો સ્ટેસ્ટ જાણવા ગાઈડલાઈન ઘડવાની માગ સાથે હાઈકોર્ટમાં PIL કરાઈ