ETV Bharat / city

Petrol Diesel Price in Gujarat ક્યારે ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર - What is Rate Diesel in Gujarat

રાજ્યમાં આજે અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયા છે. તેના પર એક નજર કરીએ. Petrol Diesel Price on 19 August Petrol Diesel Price in Gujarat

Petrol Diesel Price in Gujarat ક્યારે ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર

author img

By

Published : Aug 19, 2022, 8:02 AM IST

ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં ઈંધણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Ltd) પાસેથી લેવામાં આવે છે જે શહેરની અંદર અને અન્ય કંપનીઓના આઉટલેટ્સ પર બદલાઈ શકે છે. તમે કાર્ડ પેમેન્ટ દ્વારા વિવિધ કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો અથવા રોકડનો (Petrol Diesel Price on 19 August) ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો. રાજ્યમાં ઇંધણના વર્તમાન ભાવમાં (What is Rate Diesel in Gujarat) તમામ રાજ્ય અને કેન્દ્રીય કરનો સમાવેશ થાય છે.

અમદાવામાં શું થયો ફેરફાર અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.42 અને ડીઝલ પ્રતિલિટર 92.17 રૂપિયા છે.

આ પણ વાંચો Share Market India: શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ 900 નિફ્ટી 268 પોઈન્ટ ગગડ્યો

ગાંધીનગરમાં શું થયો ફેરફાર અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.63 અને ડીઝલ પ્રતિલિટર 92.38 રૂપિયા છે.

રાજકોટમાં શું થયો ફેરફાર રાજકોટમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 96.19 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 91.95 પ્રતિ લિટર છે.

વડોદરામાં શું થયો ફેરફાર અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.04 અને ડીઝલ પ્રતિલિટર 91.78 રૂપિયા છે.

સુરતમાં શું થયો ફેરફાર સુરતમાં આજની ઈંધણની કિંમતમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.31 અને ડીઝલ પ્રતિલિટર 92.07 રૂપિયા છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.