ETV Bharat / city

કોટવિસ્તારના લોકો લૉકડાઉન-કરફ્યૂને લઈને ગંભીર નથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે - ETVBharat

વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કોરોના કરતા નાગરિકો નિયમોનું પાલન નથી કરતા તે વધુ પડકારજનક છે. મધ્ય ઝોનમાં નાગરિકો કોરોનાની ગંભીરતાને સમજ્યાં વગર લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આથી લોકોને સમજાવવા એ અમારા માટે મોટો પડકાર છે.

કોટવિસ્તારના લોકો લૉકડાઉન-કરફ્યુને લઈને ગંભીર નથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે

author img

By

Published : Apr 17, 2020, 2:57 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ, તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધામાથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા, અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે, 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયા છે.

કોટવિસ્તારના લોકો લૉકડાઉન-કરફ્યુને લઈને ગંભીર નથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે
કોટવિસ્તારના લોકો લૉકડાઉન-કરફ્યુને લઈને ગંભીર નથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે
વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કોરોના કરતા નાગરિકો નિયમોનું પાલન નથી કરતા તે વધુ પડકારજનક છે. તેમણે કહ્યું કે મધ્ય ઝોનમાં નાગરિકો કોરોનાની ગંભીરતાને સમજ્યા વગર લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આથી લોકોને સમજાવવા એ અમારા માટે મોટો પડકાર છે. વિજય નહેરાએ કહ્યું કે અમદાવાદમાં સતત વધી રહેલા કેસો વચ્ચે પ્રોએક્ટિવ સર્વેલન્સનું તંત્રને ખુબ સારું પરિણામ મળ્યું છે.લોકો જે સાથ સહકાર નથી આપી રહ્યા એ ખરેખર વાયરસથી લડવામાં નુકસાન પહોંચાડી રહ્યા છે. કોટ વિસ્તારમાં ધાર્મિક રાજકિય તમામ લોકો જેટલા નેટવર્કમાં જાણતા હોય તે કહો કે બહાર ન નીકળે. બપોરે 1થી 4 મહિલાઓ બહાર નીકળી રહી છે. તે ખરેખર દુખની વાત છે. પોલીસ જોડાય એ ખરેખર ખુબ દયનીય. પોલીસ પણ કોરોનાગ્રસ્ત થઈ રહી છે. તમે પોલીસને પણ ઈન્ફેક્ટેડ કરી રહ્યા છો. મધ્યઝોનમાં MP, MLA, કોર્પોરેટર તમામને અપીલ છે. કોટ વિસ્તારના લોકો ગંભીર નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.