ETV Bharat / city

પાટીદાર આંદોલનમાં સરકારી સંપત્તિના નુકસાન મામલે કોર્ટે 9 આરોપીઓને કર્યા મુક્ત - અમદાવાદ

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં વર્ષ 2015 દરમિયાન થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે શહેરના કૃષ્ણનગર, નિકોલ, અને રામોલ સહિતના પૂર્વ વિસ્તારમાં થયેલા રાઇટીંગ અને સરકારી સંપત્તિને નુકસાન મામલે રાજ્ય સરકાર દ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવાની અરજી સોમવારે અમદાવાદ સેશન્સ કોર્ટે માન્ય રાખી કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

સેસન્સ કોર્ટ
author img

By

Published : Apr 8, 2019, 11:21 PM IST

અમદાવાદ સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલ દ્વારા કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને માન્ય રાખતા 2 અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ કેસમાં 9 જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા હોવાના આદેશ આપ્યા હતા.

સેસન્સ કોર્ટ
સેસન્સ કોર્ટ

તો આ અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ રજૂઆત કરતા કોર્ટમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે જનહિતમાં આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. તો CRPCની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવા અંગેની અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા માન્ય રાખતા આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવે.

આ અંગે સુધીર બ્રહ્મભટ્ટ વધુમાં જણાવ્યું કે, આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર નથી. કે કોઇપણ જાતના ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતા નથી. સરકાર દ્વારા તેમની વિરોધ કેસ પરત ખેંચવાની અરજી પણ કરવામાં આવી છે. જેથી તેમને કેસમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.

તો આ અંગે આરોપીઓના વકીલે પણ કેસ પરત ખેંચવાની સરકારી અરજીનો સ્વાગત કરતા કેસ પરત ખેંચવા અંગે કોઈ જ વાંધો ઉઠાવ્યો નથી. જેથી કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલ અને રજૂઆતને ધ્યાનમાં રાખીને 9 આરોપીઓ વિરુદ્ધ કેસ પાછો ખેંચી લીધો અને તેમને કેસ મુકત જાહેર કર્યા હતા.

Intro:વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે કૃષ્ણનગર નિકોલ અને રામોલ સહિત પૂર્વ વિસ્તારમાં થયેલા રાઇટીંગ અને સરકારી સંપત્તિને નુકસાન મામલે રાજ્ય સરકારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવાની અરજી સોમવારે અમદાવાદ સેશન્સ કોર્ટે માન્ય રાખી કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે...

Body:અમદાવાદ સેશન્સ કોર્ટના જજ એ.આર. પટેલે કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને માન્ય રાખતા બે અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાલ કેસમાં નવ જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા હોવાના આદેશ આપ્યા હતા...

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ રજૂઆત કરતા કોર્ટમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશન માં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે જનહિતમાં આરોપીઓ સામે નો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને સી આર પી સી ની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવા અંગેની અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખતા આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવે.

સુધીર બ્રહ્મભટ્ટ વધુમાં જણાવ્યું કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર નથી અને કોઈક ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતા નથી સરકાર દ્વારા તેમની વિરોધ કેસ પરત ખેંચવાની અરજી પણ કરવામાં આવી છે જેથી તેમને કેસમાંથી મુક્ત આવે.

Conclusion:આરોપીઓના વકીલે પણ કેસ પરત ખેંચવાની સરકારી અરજી નો સ્વાગત કરતા કેસ પરત ખેંચવા અંગે કોઈ જ વાંધો ઉઠાવ્યો નથી જેથી કોર્ટે બંને પક્ષની દલીલ અને રજૂઆતને ધ્યાનમાં રાખીને નવ આરોપીઓ વિરુદ્ધ કેસ પાછો ખેંચી લીધો અને તેમને કેસ મુકત જાહેર કર્યા હતા...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.