ETV Bharat / city

10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા - અમદાવાદ

ગુજરાત પોસ્ટલ સર્કલ ગુજરાત રાજ્યના 10 શહેરો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, હિંમતનગર, ભૂજ, ભાવનગર, વડોદરા અને સુરતમાં કટ ઑફ ટાઈમ 16:00 કલાક સુધી બૂકિંંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર (રવિવાર અને જાહેર રજાઓ સિવાય) ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા આજથી શરૂ કરી છે.

10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા

author img

By

Published : Jul 27, 2020, 6:30 PM IST

અમદાવાદઃ આ સેવા નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કે જેઓ કુરીયર અને નાના લોજિસ્ટિક્સ કંપનીઓના સંચાલન ન કરવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, તેમને ખૂબ મદદ કરશે. આ સેવા ખૂબ જ અસરકારક છે કે જે એમ.એસ.એમ.ઇ એકમોને લોજિસ્ટિક્સ અને પરિવહનના ઓછામાં ઓછા ખર્ચ સાથે તેમનો વ્યવસાય ચલાવવામાં મદદ કરશે.

10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા
10 શહેરોમાં બુકિંગ કરાવેલા પાર્સલની 24 કલાકની અંદર ડિલિવરી માટે ઓવરનાઈટ પાર્સલ સેવા
આ શહેરોના ફક્ત મ્યુનિસિપલ/નગરપાલિકા અધિકારક્ષેત્રમાં પાર્સલ મોકલવા માટે, ઉપરોક્ત નવ શહેરોની મુખ્ય પોસ્ટ ઓફિસો અને અમદાવાદ શહેર માટે સ્પીડ પોસ્ટ ભવન સબ પોસ્ટ ઓફિસ, ખાતે પાર્સલ બૂક કરાવી શકે છે.

પાર્સલ બુકિંગ માટે વજનની મર્યાદા 4 કિલોગ્રામ પ્રતિ પાર્સલ છે અને આ સેવા અંતર્ગત સામાન્ય પાર્સલનો દર લાગુ પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.