ETV Bharat / city

અમદાવાદમાં બ્યુટી પ્રોડક્ટ નિવીયાના બીજા તબક્કાનું ઉદ્ઘાટન

અમદાવાદઃ દેશ વિદેશમાં વપરાતી બ્યુટી પ્રોડક્ટ નિવીયા દ્વારા અમદાવાદ પાસેના સાણંદ ખાતે કંપનીના પ્રોડક્શનના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં નિવીયા કંપનીના ઇન્ડિયાના મેનેજીમગ ડિરેકટર નિલ જોર્જ સાથે જ એક્સ્યુકીટિવ બોર્ડના મેમ્બર અને જીઆઇડીસીના વાઇસ ચેરમેન ડી.ધારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

hd
author img

By

Published : Jun 22, 2019, 2:49 AM IST

નિવીયાના ભારતના મેનેજીંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે કંપની વર્ષોથી પોતાની આગવી પદ્ધતિથી બ્યુટી પ્રોડક્ટ્સ લોકો સમક્ષ રજુ કરી રહી છે અને આવકારી રહી છે.

અમદાવાદમાં બ્યુટી પ્રોડક્ટ નિવીયાના બીજા તબક્કાનું ઉદ્ઘાટન

નિવિયાએ દરેક સીઝનમાં અલગ અલગ પ્રોડક્ટ લોન્ચ કરી છે. નવા ફેઝનું ઉદ્ઘાટન કર્યું તો હવે લોકોને રોજગારી પણ મળશે અને દેશના લોકોને જરૂરી પ્રોડક્ટ્સ પણ જલ્દીથી મળી રહેશે. મેક ઇન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા સ્થાનિક આર એન્ડ ડી અને મેન્યુફેક્ચરિંગમાં વધતા રોકાણો તેની નિશ્ચતને મજબૂત કરે છે.

Intro:અમદાવાદ

દેશ વિદેશમાં વપરાતી બ્યુટી પ્રોડક્ટ નિવીયા દ્વારા અમદાવાદ પાસેના સાણંદ ખાતે કંપનીના પ્રોડક્શનના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં નિવીયા કંપનીના ઇન્ડિયાના મેનેજીમગ ડિરેકટર નિલ જોર્જ સાથે જ એક્સ્યુકીટિવ બોર્ડના મેમ્બર અને જીઆઇડીસીના વાઇસ ચેરમેન ડી.ધારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Body:નિવીયાના ભારતના મેનેજીંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે કંપની વર્ષોથી પોતાની આગવી પદ્ધતિથી બ્યુટી પ્રોડક્ટ્સ લોકો સમક્ષ રજુ કરી રહી છે અને આવકારી રહી છે.નિવિયાએ દરેક સીઝનમાં અલગ અલગ પ્રોડક્ટ લોન્ચ કરી છે.નવા ફેઝનું ઉદ્ઘાટન કર્યું તો હવે લોકોને રોજગારી પણ મળશે અને દેશના લોકોને જરૂરી પ્રોડક્ટ્સ પણ જલ્દીથી મળી રહેશે.મેક ઇન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા સ્થાનિક આર એન્ડ ડી અને મેન્યુફેક્ચરિંગમાં વધતા રોકાણો તેની નિશ્ચતને મજબૂત કરે છે.

બાઇટ-નિલ જોર્જ (એમ.ડી.- નિવિયા ભારત)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.