ETV Bharat / city

તેલ બચાવો ગેસ બચાવો સક્ષમ ભારત અભિયાન શરૂ, એગ્રિકલ્ચર એનર્જી અને પેટ્રોલિયમ પ્રધાને કરાવ્યો પ્રારંભ - ભારતની ગેસ ઉત્પાદન ક્ષમતા

અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ (Oil And Gas Conservation Ahmedabad) સક્ષમ અભિયાન 2022ને ગુજરાતના એગ્રિકલ્ચર એનર્જી અને પેટ્રોકેમિકલ પ્રધાન મુકેશ પટેલના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે. આ નિમિત્તે મુકેશ પટેલે ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મુક્યો હતો.

તેલ બચાવો ગેસ બચાવો સક્ષમ ભારત અભિયાન શરૂ, એગ્રિકલ્ચર એનર્જી અને પેટ્રોલિયમ પ્રધાને કરાવ્યો પ્રારંભ

author img

By

Published : Apr 11, 2022, 5:10 PM IST

અમદાવાદ: દેશમાં ઓઇલ અને ગેસની જાળવણી (Oil And Gas Conservation Ahmedabad)ને પ્રોત્સાહન આપવા માટે 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ સક્ષમ અભિયાન 2022ને ગુજરાતના એગ્રિકલ્ચર એનર્જી અને પેટ્રોકેમિકલ પ્રધાન મુકેશ પટેલના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે.

11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવી.

આ પણ વાંચો: વડોદરા ONGCની પાઇપ લાઈનમાં પંચર પાડીને ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

દરેક ઘર સુધી ગેસલાઇન પહોંચાડવામાં આવશે- તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુકેશ પટેલે ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતન (Environmental protection Ahmedbad)ની મહત્તા પર ભાર મુક્યો હતો. મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તેલ માટે વિશ્વ લડી રહ્યું છું ત્યારે યુક્રેન રશિયા યુદ્ધ (Russia Ukraine War 2022)ને કારણે ગેસની આયાત (Gas Imports In India) બંધ થઈ છે. 50 ટકા ગેસ ઉત્પન્ન કરવાની તાકાત (India's gas production capacity) આપણી પાસે છે ત્યારે એક વર્ષમાં રાજ્યમાં દરેક ઘર સુધી ગેસ લાઈન (gas line in ahmedabad) પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો: અલંગમાં સ્ક્રેપ થશે તરતી ઓઇલ રિફાઇનરી

ગેસ અને પેટ્રોલિયમની જાળવણી અંગે જાગૃત થવાની જરૂર- મુકેશ પટેલે વિદ્યાર્થીઓને કહ્યું કે, અત્યારની પેઢીએ ગેસ અને પેટ્રોલિયમની જાળવણી અંગે જાગૃત થવાની જરૂર છે. આવનારા સમયમાં લોકોને તેની અછત ન વર્તાય તે માટે અત્યારથી જ તેની જાળવણી કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.