ETV Bharat / city

AMTSમાં હવે Paytmથી પણ ખરીદી શકશો ઓનલાઈન ટિકિટ, અન્ય શું લાભ મળશે, જાણો - ડિજિટલ ઈન્ડિયા

અમદાવાદમાં AMTSની બસમાં (Ahmedabad Municipal Transport Service) પ્રવાસ કરતા લોકો હવે પેટીએમના માધ્યમથી પણ ચૂકવણી કરી (AMTS Paytm Online Bus Ticket) શકશે. પેટીએમથી ટિકિટના પૈસા ચૂકનારા પ્રવાસીઓ પ્રથમ સવારી નિઃશુલ્ક કરી શકશે.

AMTSમાં હવે Paytmથી પણ ખરીદી શકશો ઓનલાઈન ટિકિટ, અન્ય શું લાભ મળશે, જાણો

author img

By

Published : Mar 29, 2022, 4:10 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTSમાં વધુ એક (Ahmedabad Municipal Transport Service)સુવિધાનો વધારો કર્યો છે. હવે પ્રવાસીઓ પેટીએમ (Paytm)ના માધ્યમથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે. જોકે, પેટીએમથી ટિકિટ ખરીદનારા પ્રવાસીઓ બસમાં પ્રથમ સવારી નિઃશુલ્ક કરી (AMTS Paytm Online Bus Ticket) શકશે.

AMTS બસના પ્રવાસીઓ માટે નવી સુવિધા
AMTS બસના પ્રવાસીઓ માટે નવી સુવિધા

આ પણ વાંચો- Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા

AMTS બસના પ્રવાસીઓ માટે નવી સુવિધા - અમદાવાદ કોર્પોરેશન ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયાના (Digital India) સંકલ્પ તરફ આગળ વધી રહી છે. AMTS (Ahmedabad Municipal Transport Service) બસના પ્રવાસીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી સુવિધા (AMTS Paytm Online Bus Ticket) શરૂ કરી છે. હવે અમદાવાદ સિટી બસ એટલે કે, AMTSમાં પેટીએમ (Paytm) દ્વારા મોબાઈલમાં QR કોડની મદદથી ટિકિટ લઈ શકશે, જેમાં પ્રથમવાર QR કોડની મદદથી ફ્રીમાં પ્રવાસ કરી શકાશે.

  • AMTS બસમાં મુસાફરી કરતાં શહેરના આશરે 3 લાખ મુસાફરો માટે હવે AMTS બસમાં પણ Paytm સુવિધા. Paytm ટિકીટિંગ પર પ્રથમ સવારી ની:શુલ્ક. ડિજીટલ અમદાવાદનું ડિજીટલ પરિવહન સાથે જ કરવામાં આવ્યું 100 નવી CNG બસનું લોકાર્પણ. pic.twitter.com/Jbi0SXKJBL

    — Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- AMC General Board Meeting : અમદાવાદ કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ નેતાએ ગેરહાજર રહી સાથ આપ્યો

Paytmમાંથી આ રીતે ટિકિટ લઈ શકશે - મોબાઈલમાં QR ટિકિટ માટે Paytmમાં સિટી બસ તરીકેનું ઓપ્શન આવશે. ત્યારબાદ સિટી બસ ઓપ્શન સિલેક્ટ કરી જરૂરી રૂટ પસંદ કરવો. જે રૂટ તમે સિલેક્ટ કર્યો હશે. તે જેટલી ટિકિટની કિંમત હશે. તે Paytmમાંથી કપાઈ જશે. QR કોડની મદદથી ખરીદેલી ટિકીટ 3 કલાક સુધી વેલિડ ગણાશે. છેલ્લે મોબાઈલ ટિકીટમાં રૂટના શોર્ષ ડેસ્ટિનેશનના નામ આવશે. જેને ETM/પોળવેલિડેટરથી સ્વેપ કરી શકાશે.અને સાથે સાથે વેલીડિટી ચેક કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.