ETV Bharat / city

NFSU Certificate and Diploma Courses : પટિયાલાની યુનિવર્સિટી સાથે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવા કરાર

NFSU અને RGNUL વચ્ચે શૈક્ષણિક કરાર થયાં છે.ક્રીમીનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રને (Criminology and forensic science)સાંકળીને વિવિધ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ (NFSU Certificate and Diploma Courses ) પણ લાઈન અને ઓફલાઈનમાં શરૂ કરવામાં આવશે.

author img

By

Published : Mar 19, 2022, 2:16 PM IST

NFSU Certificate and Diploma Courses : પટિયાલાની યુનિવર્સિટી સાથે ડિજિટલ  ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવા કરાર
NFSU Certificate and Diploma Courses : પટિયાલાની યુનિવર્સિટી સાથે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવા કરાર

અમદાવાદઃ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર અને રાજીવ ગાંધી નેશનલ યુનિવર્સિટી ઓફ લો (RGNUL), પટિયાલા-પંજાબ વચ્ચે કરાર થયા છે. NFSUના કુલપતિ ડો.જે.એમ.વ્યાસ અને RGNULના કુલપતિ પ્રો.જી.એસ. બાજપેયીએ કરાર (NFSU Certificate and Diploma Courses ) પર હસ્તાક્ષર કર્યા (MoU to establish a digital forensic laboratory) હતાં.

ફોરેન્સિક વિજ્ઞાનક્ષેત્રનો થશે વિકાસ - નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે આ ડિજિટલ ફોરેન્સિક્સ લેબોરેટરી દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન (MoU to establish a digital forensic laboratory)થશે અને સાંપ્રત પડકારોનો સામનો કરીને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રનો (Criminology and forensic science)વધુ વિકાસ થશે. આ કરારની સાથે અંતર્ગત કાયદો, ક્રિમીનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રને સાંકળીને વિવિધ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ પણ લાઈન અને ઓફલાઈનમાં (NFSU Certificate and Diploma Courses ) શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશના 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને NFSU વર્ચ્યુલ ટ્રેનિંગ આપશે, ટ્રેનિંગ સેન્ટરનું અમિત શાહ કરશે ઉદ્ઘાટન

વિવિધ લોકોની હાજરીમાં થયા કરાર - આ કરાર (NFSU Certificate and Diploma Courses ) પદરમિયાન પ્રો.(ડો.) એસ. ઓ. જુનારે NFSU,શ્રી સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, એનએફએસયુ પ્રો. (ડૉ.) નવીનકુમાર ચૌધરી, ડીન-સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ; પ્રો. (ડૉ.) પૂર્વી પોખરીયાલ, ડીન-સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ અને પોલીસી સ્ટડીઝ; એરકોમોડોર કેદાર ઠાકર, સ્કૂલ ઓફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ; ડો.ધર્મેશ સિલાજીયા, ડીન-સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયન્સ; ડો.હરેશ બારોટ, ડીન, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચોઃ 75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.