ETV Bharat / city

Murder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો

એલિસબ્રિજમાં રિક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો (Murder Mystery Solved )છે. જેમાં પત્નીએ જ રૂ 4 લાખની સોપારી આપીને હત્યા કરાવી. પોલીસે મહિલા સહિત 6 આરોપીની ધરપકડ કરી. 20 વર્ષના લગ્નજીવનનો કરૂણ અંજામ આવ્યો. પત્ની દ્વારા પતિની હત્યા કેમ થઇ (Ahmedabad Crime News) જોઈએ આ અહેવાલ.

Murder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો
Murder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો
author img

By

Published : Jun 11, 2022, 5:55 PM IST

અમદાવાદ- પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સાબીરહુસેન અંસારી, ફયાજુદ્દિન ઉર્ફે ફૈઝુ શેખ, મોહમંદ ઈમ્તિયાઝ, શાહરૂખાન પઠાણ, મોહમંદ શકીલ ઉર્ફે લખપતિ અંસારીએ રિક્ષા ચાલક શાંતિલાલ ધંધુકીયાની હત્યા (Murder of a rickshaw Driver at Ellisbridge in Ahmedabad ) કરી. આ હત્યા રિક્ષા ચાલકની પત્ની રૂપલે કરાવી. ઘટના એવી છે કે ઈસનપુરમાં નવંરગ સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલક શાંતિલાલ ઘર નજીકથી પ્રવાસી લઈને પાલડી આવ્યા હતાં. ત્યારે રિક્ષામાં આવેલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા (Ahmedabad Crime News) કરી દીધી હતી.

4 લાખની સોપારી આપીને આ હત્યા કરાવી

આ પણ વાંચોઃ વડોદરાના ઉમરાયા ગામે પત્નીએ કરી પતિની હત્યા

શું કારણ હોય તેને લઇ તપાસ - રિક્ષા ચાલકની હત્યા પાછળ અનૈતિક સંબંધ, પૈસાની લેતી-દેતી કે રિક્ષા ચાલકો વચ્ચે હરીફાઈ હોવાથી આશંકાને લઈને (Ahmedabad Police) પોલીસે તપાસ શરૂ કરી. 200થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ હત્યામાં વપરાયેલી રિક્ષા પોલીસને મળી. ત્યાર બાદ ધીમે ધીમે તમામ કડીઓ ખુલી. આ હત્યા પાછળ મૃતક શાંતિલાલની પત્ની રૂપલની (A man murdered by wife) સંડોવણી ખુલી. રૂ 4 લાખની સોપારી આપીને આ હત્યા કરાવી હોવાનું(Murder Mystery Solved ) સામે આવ્યું છે.

મૃતકની પારિવારિક સમસ્યા - શાંતિલાલ અને રૂપલના લગ્ન જીવનના 20 વર્ષ થયા હતાં તેઓને બે સંતાન છે. શાતિલાલ રિક્ષા ચલાવે છે. જયારે રૂપલ ભરતવર્કનું કામ કરે છે. પતિ-પત્ની વચ્ચે મનભેદ વધતા હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. શાહઆલના શાબીરહુસેન અને ફૈઝયુદિન ધંધાકીય પરિચયમાં હતાં. જેથી રૂપલે બન્નેનો સંપર્ક કરીને હત્યા કરવા માટે રૂ 4 લાખની સોપારી આપી હતી. રૂપલે પતિના લોકેશનની તમામ માહિતી આરોપીને આપી હતી. આરોપીએ છેલ્લા બે માસથી હત્યાનુ ષડંયત્ર રચ્યું હતું અને 10 વખત હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યાનુ કારણ એવું સામે આવ્યુ કે આરોપી મહિલાને તેનો પતિ જાતીય અને માનિસક સતામણી કરતો હતો. પતિની વિકૃતાઈથી કંટાળીને રૂપલે હત્યાનું (A man murdered by wife) ષડયંત્ર રચ્યું હતું. સાબીરહુસેનને રૂ 2 લાખ સોપારીના આપ્યાં હતાં અને હત્યા પછી બીજા 2 લાખ આપવાનું નકકી કર્યુ હતું. સાબીરહુસેને સોપારી લઈને અન્ય આરોપીની સાથે મળીને હત્યાને અંજામ (Murder Mystery Solved )આપ્યો.

આ પણ વાંચો- ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

પોલીસે 6 આરોપીની ધરપકડ કરી -ત્યારે એલિસબ્રિજ પોલીસ(Ahmedabad Police) અને ઝોન 7 એલસીબી સ્કવોડે હત્યાનો ભેદ ઉકેલીને (Murder Mystery Solved ) મહિલા સહિત કુલ 6 હત્યાના આરોપીઓની ધરપકડ કરી. જયારે અલ્તમસ નામનો આરોપી વોન્ટેડ છે જેથી પોલીસની ટીમે ફરાર આરોપીની શોધખોળ (Ahmedabad Crime News) શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.