ETV Bharat / city

Murder Case in Ahmedabad: બાળપણના મિત્રે જ મિત્રની હત્યા કરી, વાહન અથડાવવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી - અમદાવાદમાં મર્ડર કેસ

અમદાવાદ શહેરમાં એક બાદ એક હત્યાના વધતા વધુ એક હત્યાનો બનાવ(Murder incident) દાણીલીમડામાં બન્યો છે. બાળપણના મિત્રોએ જ મિત્રની કરી હત્યા કરી હોવાનું બહાર આવેલું છે. વાહન અથડાવવા જેવી બાબતમાં હત્યા થઈ હતી. જાણો આ અહેવાલમાં.

Murder Case in Ahmedabad: બાળપણના મિત્રે જ મિત્રની હત્યા કરી, વાહન અથડાવવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી

author img

By

Published : Apr 1, 2022, 5:58 PM IST

અમદાવાદ: વાહન અથડાવવા જેવી રાયના દાણા જેવી બાબતમાં(murder with no reason ) યુવકની હત્યા થતા પોલીસ દોડતી થઈ. જેમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરેલી(accused was arrested by police) અને એક આરોપી હજુય ફરાર(accused is still absconding) છે. આખરે કેમ નાનપણના મિત્રોએ જ મિત્રની હત્યા કરી હતી. જ્યારે દ્રશ્યોમાં દેખાતા આરોપી છે હત્યાના ગુનામાં પકડાયેલા શખ્સો જેના નામ છે સલમાન અને પ્રકાશ વાઘેલા આ બને આરોપીઓએ અન્ય એક સોહેલ નામના વ્યક્તિ સાથે મળી એક યુવકને રહેંસી નાખ્યો અને મૃતકના ભાઈ પર છરીથી હુમલો પણ કરી દીધો. ત્યારે આરોપી અને મૃતક તથા તેનો ઇજાગ્રસ્ત ભાઈ બાળપણના જ મિત્રો(Were childhood friends) હતા.

આ મામલે હાલ પોલીસે આરોપી સલમાન અને પ્રકાશની ધરપકડ કરી છે. જ્યારે સલમાનનો ભાઈ સોહેલ પઠાણ હજુ પોલીસ પકડથી દૂર છે

આ પણ વાંચો: Ahmedabad Murder Case: પરિવારના 4 સભ્યોના હત્યા કેસમાં મોટા ખુલાસાઓ, પત્નીના અનૈતિક સંબંધો બન્યું કારણ

આ હત્યાની ઘટનાની વાત કરીએ તો - વસીમ રાણા વાળંદની દુકાને(barber shop) હાજર હતો. ત્યારે તેના મિત્ર મોઇન પઠાણ સાથે ઉભો હતો. ત્યારે ત્યાંથી સાહિલ ત્યાંથી વાહન લઈને નીકળતા ટક્કર વાગી અને બાદમાં બબાલ થતા ઇજાગ્રસ્ત વસીમ વચ્ચે પડ્યો હતો. ત્યારબાદમાં આરોપી સાહિલ તેના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સાથે આવી છરી મારતા વસીમને ઇજાઓ પહોંચી જ્યારે વચ્ચે છોડાવવા પડેલા રફીકનું મોત થયું.

આ પણ વાંચો: Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી

આરોપી ચોરી સહિતના ગુના આચરવાની ટેવ ધરાવે છે - આ મામલે હાલ પોલીસે આરોપી સલમાન અને પ્રકાશની ધરપકડ કરી છે. જ્યારે સલમાનનો ભાઈ સોહેલ પઠાણ હજુ પોલીસ પકડથી દૂર છે. આરોપી સલમાનને અગાઉ તડીપાર કર્યો હતો. જે ચોરી સહિતના ગુના આચરવાની ટેવ ધરાવે છે. તેમજ નશો કરવાની આદત(habit of getting drunk) હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મૃતક અને આરોપી ભાઈઓ બાળપણના મિત્રો - ત્યારે મૃતક તેનો ભાઈ અને બે આરોપી ભાઈઓ બાળપણના મિત્રો હતા. પણ અકસ્માત જેવા રાઈના દાણા જેવી ઘટનામાં એક યુવકનું મોત થતાં પરિવારજનો ન્યાયની માંગણી કરી પોલીસને રજુઆત કરી રહ્યા છે.ત્યારે આગામી દિવસોમાં ફરાર આરોપી ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.