ETV Bharat / city

જૂઓ હાઈસ્પીડ બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક, જ્યાં મેટ્રો, રેલવે અને BRTSનો જોવા મળશે ત્રિવેણી સંગમ્ - dandi yatra

અમદાવાદના સાબરમતી ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોરના ટર્મિનલ સ્ટેશનનું (High Speed ​​Bullet Train Station) 90 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેમાં મલ્ટી લેવલ પાર્કિંગ (ahmedabad mumbai bullet train project) સાથે ફૂડ ઝોન સહિતની સુવિધાઓ હશે. આ સ્ટેશનને મેટ્રો, રેલવે અને BRTS સાથે કનેક્ટ કરવામાં આવશે. આ દેશનું પ્રથમ સ્ટેશન હશે જ્યાંથી રેલવે, બૂલેટ અને મેટ્રોની (Ahmedabad Metro Train) સફર કરી શકાશે.

જૂઓ હાઈસ્પીડ બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક, જ્યાં મેટ્રો, રેલવે અને BRTSનો જોવા મળશે ત્રિવેણી સંગમ્

author img

By

Published : Oct 8, 2022, 10:24 AM IST

Updated : Oct 8, 2022, 10:32 AM IST

અમદાવાદ દેશમાં ઘણા સમયથી બુલેટ ટ્રેનના પ્રોજેકટ પર (ahmedabad mumbai bullet train project) કામ કરવામાં આવી ચાલી રહ્યું છે. આ પ્રોજેકટ પર અનેકવાર જમીન સંપાદન લઈને મુશ્કેલી સામે આવી હતી. આના કારણે પણ આ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શક્યો નથી, પરંતુ હાલમાં જમીન સંપાદનની સમસ્યા દૂર થવાથી હાલ પૂરઝડપે કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2026 સુધીમાં બૂલેટ ટ્રેન પ્રોજેકટ પૂર્ણ કરી દેવાનો (ahmedabad mumbai bullet train project) લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.

21 કિમી અંડર ટનલ

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ વિશેષતા સાબરમતી મલ્ટીમોડલની વિશેષતાની વાત કરીએ તો, 2 બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. તેમાં એક બિલ્ડીંગ 7 માળ અને બીજી બિલ્ડીંગ 9 માળની છે. અહીં 3 માળ સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 3 માળથી ઉપરની ઑફિસ, દુકાન, ફૂડઝોન, હોટલ જેવી સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ બસ, કાર અને બસ માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો આ સ્ટેશન ફેબ્રુઆરી 2023 સુધીમાં પૂર્ણ લરી દેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ વિશેષતા
સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ વિશેષતા

દેશનું પ્રથમ સ્ટેશન થશે બૂલેટ ટ્રેન, રેલવે અને મેટ્રો જોડતું (Ahmedabad Metro Train) દેશનું પ્રથમ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. આ સ્ટેશન ખાસ અલગ જ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. કારણે કોઈ પ્રવાસ BRTS, મેટ્રો કે રેલવેમાં આવે તો તે ત્યાંથી સીધો સાબરમતી બૂલેટ ટ્રેનના (sabarmati bullet train station) પ્લેટફોર્મ પર પહોંચી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતને જોડતી ટ્રેનનું સંચાલન ટૂંક સમયમાં સાબરમતી રેલવે સ્ટેશનથી (sabarmati bullet train station) કરવામાં આવશે.

દેશનું પ્રથમ સ્ટેશન થશે
દેશનું પ્રથમ સ્ટેશન થશે

દાંડી યાત્રાની થીમ પર તૈયાર સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન (sabarmati bullet train station) દાંડી યાત્રાની થીમ (dandi yatra) પર તૈયાર કરવામાં આવ્યુ છે. સાથે સ્ટેશનની છત પર ચરખાની પ્રતિકૃતિ અને સોલર પેનલ પણ મૂકવામાં આવી છે, જે સ્ટેશનને તેના આગળના ભાગમાં દાંડી યાત્રા (dandi yatra) દરમિયાન અલગ અલગ 7 જેટલી પ્રતિકૃતિ દર્શવવામા આવી છે. આ સ્ટેશન સ્વિમિંગ પૂલ, હોટલ, બેંક્વેટ હૉલ સહિતની સુવિધા જોવા મળી આવશે.

દાંડી યાત્રાની થીમ પર તૈયાર
દાંડી યાત્રાની થીમ પર તૈયાર

અમદાવાદ મુંબઈ કોરિડોર અમદાવાદથી મુંબઈ સુધીના કોરિડોરની (Mumbai Ahmedabad high speed rail corridor) વાત કરીએ તો, તેનું કુલ અંતર 508 કિમી છે, જેમાં ગુજરાતમાં 352 કિમી અને 156 મહારાષ્ટ્ર રહેશે. આ બtલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 હશે, જે અમદાવાદથી (ahmedabad mumbai bullet train project) મુંબઈ માત્ર 2 કલાક 58 મિનિટમાં પહોંચી શકાશે. આમાં કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી આમ કુલ 8 સ્ટેશન જ્યારે મુંબઈ, થાણે, વિરાર, બોઈસર આમ 4 સ્ટેશન મહારાષ્ટ્ર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

21 કિમી અંડર ટનલ હાઈ સ્પીડ રેલ (Mumbai Ahmedabad high speed rail corridor) અંતર્ગત 508 કિમી લાંબા રૂટ પર અનેક નદી પર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે બીકસી સ્ટેશન અને શિલફાટા સ્ટેશન વચ્ચે લગભગ 21 કિમી લાબી અંડર ટનલ બનવામાં આવી છે. તો 508 કિમી લાંબા પ્રોજેકટ (ahmedabad mumbai bullet train project) પર નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મહત્વપૂર્ણ નદી પર પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે.

Last Updated : Oct 8, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.