ETV Bharat / city

MSME એ ભારતનું બેકબોર્ન છેઃ નિર્મલા સીતારમણ - AMAમાં કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ

અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે હાજરી આપી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં સંબોધન કરતા નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે લોકડાઉન કરવું પડ્યું જે ખૂબ અઘરો નિર્ણય હતો. વ્યવસાય, રોજગાર ઠપ્પ થઈ ગયા હતા પરંતુ, વડાપ્રધાનનું વિઝન ક્લિયર હતું.

AMAમાં કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે સંબોધન કર્યું

author img

By

Published : Feb 26, 2021, 11:26 AM IST

Updated : Feb 26, 2021, 1:43 PM IST

  • AMAમાં કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે સંબોધન કર્યું
  • કોરોનાકાળ દરમિયાન સૌને જમવાનું મળે તે સરકારની પ્રાથમિકતા હતી
  • લોકોના જીવ બચાવવા તે તેમનો મુખ્ય ઉદ્દેશ હતો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે હાજરી આપી હતી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં સંબોધન કરતા નાણામંત્રી સીતારમણે જણવ્યું હતુ કે કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવું પડ્યું હતું, આ સમય દરમિયાન તમામ લોકોને જમવાનું મળે એનું ધ્યાન રાખવામાં આવ્યું. જયારે 3 મહિના સુધી દેશમાં વ્યાપાર, રોજગાર ઠપ્પ થઈ ગયા હોય ત્યારે ઇકોનોમી ડાઉન જાય તે સ્વાભાવિક હતી. પરંતુ એ વખતે લોકોના જીવ બચાવવા તે તેમનો મુખ્ય ઉદ્દેશ હતો.

MSME એ ભારતનું બેકબોન છેઃ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

દેશમાં એક સમય હતો કે એક પણ PPE કીટ બનતી ના હતી

દેશમાં એક સમય હતો કે એક પણ PPE કીટ બનતી ન હતી. હવે PPE કીટ એક્સપોર્ટ કરવામાં આવે છે. કોરોના વેક્સિનમાં દેશને સફળતા મળી છે. મેડિકલ ક્ષેત્રે પ્રોડકશન સને એક્સપોર્ટમાં દેશ હવે મોખરે છે. ભારતમાં અનેક ક્ષેત્રે ખૂબ કેપેસિટી છે, ઉધોગોને બુસ્ટ મળે તેનું આ બજેટમાં પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે, સ્મોલ મીડિયમ સેકટરનું આ બજેટમાં પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે, MSME ભારતનું બેકબોર્ન છે. વડાપ્રધાને આ સેકટરને પ્રાથમિકતા આપી છે. કોવિડ દરમિયાન MSME સેક્ટરે ખૂબ કામગીરી કરી છે.

Last Updated : Feb 26, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.