ETV Bharat / city

Monsoon 2022: મેઘરાજાએ સૌને આશ્ચર્યમાં મૂક્યાં, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ - Heavy Rain in Amreli Savarkundla

ગુજરાતમાં ઉનાળો ધીમે ધીમે વિદાય(Summer Ending Days) લઈ રહ્યો છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રમાં(Saurashtra Welcomes Monsoon 2022) ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે સાંજ પડતા પડતા અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે શહેરના અમુક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. અમરેલી-સાવરકુંડલા, તેમજ સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં આજે મેઘરાજાએ મૂડ બનાવ્યો હતો.

Monsoon 2022: મેઘરાજાએ સૌને આશ્ચર્યમાં મૂક્યાં, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ

author img

By

Published : Jun 7, 2022, 10:56 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો(Weather change in Ahmedabad) આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના એલિસબ્રિજ(Ellisbridge in Ahmedabad city), પાલડી વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટા પડ્યા બાઈક ચાલકોને સાઈડમાં ઉભી થઇ જવાની ફરજ પડી હતી. અમદાવાદમાં ઘણી જગ્યાએ વરસાદના પડતા તે લોકો તેમના વિસ્તારમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે. પાલડી બાજુ વરસાદ વરસતા લોકો આનંદથી જુમી ઉઠ્યા છે.

40 કિમી ઝડપે પવન ફૂંકાવાની સંભાવના - શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં સૌરાષ્ટ્ર સહિતના અનેક હવામાન વિભાગે આગામી સમયમાં ગાજવીજ સાથે વરસાદની કરી આગાહી(Meteorological Department Forecast) કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે સૌરાષ્ટ્ર સહિત પોરબંદર,જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ પવન ફૂકાવાની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

8 જૂન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના - 8 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના(Probability of normal rainfall in South Gujarat) જોવા મળી રહી છે.પરંતુ હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ચોમાસાના વરસાદની જોવી પડશે.

અમરેલી-સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ - આવી જ રીતે વરસાદ અનેક ઠેકાણે મેઘરાજાના એંધાણ આવી ચૂક્યા છે. જેમાં અમરેલી સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત(Heavy Rain in Amreli Savarkundla) થઇ ચુકી છે. આજે ધીમે ધીમે બપોરે વરસાદી છાંટા બાદ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરમાં વરસાદી હેત વરસાવવા મેઘરાજાની એન્ટ્રી થઇ(Beginning of monsoon Season 2022) ચુકી છે. ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકોમાં અનેરો આનંદ પ્રસારી ઉઠ્યો છે.

સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધામેકાદાર એન્ટ્રી થઇ ગઈ છે - જેમાં આજ રોજ ઝાલાવાડ પંથકમાં વરસાદી માહોલ સાથે તેજ પવન ફૂંકાવાની સાથે સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન લીંબડીમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમાં થયું હતું અને અનેક વિસ્તારમાં વારસાદને કારણે અંધાર પટ છવાઈ ગયો છે.

હાઇવે વિસ્તારના વારાહી, બામરોલી, માનપુરામાં ધીમીધારે વરસાદ

આ પણ વાંચો: વરસાદના વાવડ : રાજ્યમાં આ તારીખથી વરસાદની શક્યતાઓ, તાપમાનમાં થશે આટલો ઘટાડો

પાટણે પહોંચ્યા મેઘરાજા અને વરસ્યા ધીમીધારે વરસાદ - પાટણ જિલ્લામાં વારાહી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થતા અસહ્ય ગરમી બાદ અચાનક વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાયો હતો. આ દરમિયાન હાઇવે વિસ્તારના વારાહી, બામરોલી, માનપુરામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં વરસાદ
બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં વરસાદ

બનાસકાંઠામાં આજે મેઘરાજાએ બનાવ્યો મૂડ -બનાસકાંઠામાં આજે સરહદી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ઠંડક ભર્યું વાતાવરણ સર્જાયું હતું અને આનંદદાયક વાતાવરણ ઊભું થતાં લોકોને આ ગરમીના સમયાંતરે ઠંડક પ્રસરતા ખુબ શાંતિ ઠારી હતી. આ સાથે સુઈગામ વિસ્તારમાં પણ વરસાદ નજરે જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.