અમદાવાદ- લગભગ 250 જેટલા વિદ્યાર્થી ફિલિપાઈન્સથી MMBS કરીને ડીસેમ્બર 2021માં પરીક્ષા પાસ કરીને ગુજરાત પરત આવ્યા હતાં. જેમાં GMC દ્વારા PRની કોપી ન (Medical Students Problem ) આપતા વિદ્યાર્થીમાં આક્રોશ જોવા મળ્યો. PR નંબર આવી ગયા હોવા છતાં 1 મહિનાથી PRની કોપી (PR copy of MBBS student from Philippines ) આપવામાં આવતી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ (Gujarat Medical Council ) સમક્ષ કેટલાક વિદ્યાર્થીઓએ આ રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ કોર્સ પૂરો થતાં પહેલાં એજ્યુકેશન લોનની આખી રકમ ચૂકવાય તો વ્યાજ વસૂલી શકાય નહીંઃ કન્સ્યૂમર કૉર્ટ
કેટલાકને મળી કેટલાકને નથી મળી PRની કોપી- ફિલિપાઈન્સથી MBBS કરીને આવેલી વિદ્યાર્થિની નિશા પ્રજાપતિ જણાવ્યું હતું કે 22 ફેબ્રુઆરીના રોજ GMCએ અમારા PR ફોર્મ સ્વીકાર્યા હતાં અને બધા વિદ્યાર્થીને PR નંબર પણ (Medical Students PR ) આપી દેવામાં આવ્યા હતાં. 250 વિદ્યાર્થીમાંથી અમુક લોકોને PRની કોપી ઘરે(PR copy of MBBS student from Philippines ) પણ પહોંચી ગઈ છે. પણ બાકીનાને કોપી આપવામાં (Medical Students Problem ) આવતી નથી.
ઇમિગ્રેશન ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે - વધુમાં જણાવ્યું હતુંં કે PRની કોપી માટે(PR copy of MBBS student from Philippines ) જાણ કરીએ છીએ. ત્યારે GMC દ્વારા ઇમિગ્રેશનનું ફોર્મ ભરવાનું કહેવામાં છે. જે ફોર્મ ઇન્ડિયન લો અને સરકારના વિરોધમાં છે. આ આ ફોર્મ GMCની વેબસાઈટ પર જોવા મળતું નથી . ભારત સરકારના નિયમ મુજબ કોઈ પણ લાઇસન્સ,અને જે તે એપ્લિકેશન ફોર્મ વેબસાઈટ પર હોવું જરૂરી છે પણ GMCની વેબસાઈટ પર આ ફોર્મ જોવા મળી (Medical Students Problem ) આવતું નથી.
આ પણ વાંચોઃ Surat Students In Ukraine: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે CR પાટીલે વિડીયો કોલથી કરી વાત
1 મહિનાથી PRની કોપી રિલીઝ કરવામાં આવતી નથી - 22 ફેબ્રુઆરીના રોજ અરજી કરવામાં આવી હતી.આ અરજી બાદ 10થી12 દિવસમાં PR ની કોપી રિલીઝ કરવામાં (PR copy of MBBS student from Philippines ) આવતી હોય છે. પરંતુ આજ 1 મહિનો થઈ ગયો હોવા છતાં PR ની કોપી રિલીઝ કરવામાં આવતી નથી.જ્યારે વિદ્યાર્થી PRની કોપી વિશે વાત કરવા જાય ત્યારે યોગ્ય જવાબ પણ મળતો (Medical Students Problem ) નથી એવો આક્ષેપ પણ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની માગણી એજ છે કે જેેમના PR કોપી અટવાયેલા છે (Medical Students PR ) તે તરત રીલીઝ કરવામાં આવે.