અમદાવાદ કહેવાય છે ને કે મોત (Man heart attack death) ક્યારે આવે તે કંઈ નક્કી નથી હોતું. કેટલીક વાર સારા સારા પ્રસંગો પણ માતમમાં ફેરવાઈ જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે દાહોદમાં. અહીં દેવગઢબારિયામાં (Devgadh Baria Dahod) શુભ પ્રસંગ માતમમાં ફેરવાઈ (Vanzara Samaj Programme) ગયો હતો.
પારિવારિક પ્રસંગ ફેરવાયો માતમમાં અહીં એક પારિવારિક પ્રસંગમાં ગરબાનું (garba festival) આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગરબા રમતા રમતા એક વ્યક્તિને અચાનક હાર્ટએટેક આવતા તે ઢળી પડ્યો હતો અને મોત (Man heart attack death) નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ગરબા રમતા, ડાન્સ કરતા કે ચાલુ નાટકમાં હાર્ટએટેકથી થતા મોતના બનાવો સૌ કોઇને ચોંકાવી રહ્યાં છે.
ગરબા રમતા આવ્યો એટેક જોકે, આ વ્યક્તિની હાર્ટએટેક (Man heart attack death) આવતા પરિવારજનોએ તેમને હોસ્પિટલ દાખલ કર્યો હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમને હાર્ટએટેક આવ્યો હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું. આ મૃતક વ્યક્તિ વણઝારા સમાજના (Vanzara Samaj Programme) અગ્રણી હોવાનું સામે આવ્યું છે.