ETV Bharat / city

નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની શા માટે પૂજા થાય છે, જાણો જ્યોતિષાચાર્ય પાસેથી - Navratri Festival 2022

નવરાત્રિના (Navratri Festival) બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની પૂજા (Maa Brahmacharini Puja) કરવામાં આવે છે. બ્રહ્મચારિણી માતાજી જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરે છે. માતાજીની પૂજા કરવાથી અર્થ કામ અને મોક્ષની નિષ્ઠામાં વધારો થાય છે. સાથે કવચપાઠ અને નામ સ્વરૂપ નામાવલીના પાઠ કરવામાં આવે છે.

નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની શા માટે પૂજા થાય છે, જાણો જ્યોતિષાચાર્ય પાસેથી

author img

By

Published : Sep 27, 2022, 9:16 AM IST

અમદાવાદ દેશભરમાં નવરાત્રિનો રંગેચંગે (Navratri Festival) પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાના 2 વર્ષ બાદ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ખેલૈયોમાં ભારે ઉત્સાહ જોવા (garba lover) મળી રહ્યો છે. સાથે જ આ વખતે પાર્ટી પ્લોટ, શેરી ગરબાઓમાં પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના આ નવે નવ દિવસ નવદૂર્ગાની પૂજા કરવામાં આવતી હોય છે. તો આવો જાણીએ નવરાત્રિના (Navratri Festival) બીજા દિવસે કયા માતાજીની કેવી રીતે પૂજા (Maa Brahmacharini Puja) કરવી જોઈએ.

આવો છે માતાજીનો મહિમા નવદૂર્ગા માતાજીની આરાધના પર્વ નવરાત્રિમાં (Navratri 2022) બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનારા માતાજી બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ (Maa Brahmacharini Puja) છે.

માતાજીએ કરી હતી તપસ્યા

માતાજીએ કરી હતી તપસ્યા બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ, તપનું આચરણ કરનારી દેવી એટલે બ્રહ્મચારિણી માતા. શાસ્ત્રો અનુસાર, પૂર્વ જન્મમાં તેઓ હિમાલયના ઘરે પૂત્રીના રૂપમાં અવતર્યાં હતાં. નારદજીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.

ચોક્કસ માર્ગદર્શન હેઠળ કરાય છે ઉપાસના આ રીતે ઉપાસના કરવી નવરાત્રિના (Navratri Festival) બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની ઉપાસના (Maa Brahmacharini Puja) કરવામાં આવે છે. તેમની ઉપાસના ચોક્કસ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે, જેમાં માતાજીના પૂજનમાં લાલ કપડાં પર તેમનું સ્થાપના કરવામાં આવે છે. માતાજીનું સ્થાપન કોઈ ગરબા પાસે કે માતાજીના ફોટા પાસે પણ સ્થાપના કરી શકાય છે, જેમાં માતાજીના ફોટાને કંકૂના છાંટા નાખી દીવો પ્રગટ કરી પૂજા થાય છે.

નવી ઊર્જાનો થાય છે સંચય આ પાઠ કરી શકાય નવરાત્રિના (Navratri Festival) બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની પૂજા (Maa Brahmacharini Puja) કરવામાં આવે છે. તેમાં સાધનો જીવનમાં કૂનિષ્ઠા નિવારણ માટે તેમ જ અર્થકામ અને મોક્ષની નિષ્ઠા વધારે છે. બ્રહ્મચારિણીના મંત્રના જાપ કરવામાં આવે છે. તેની પૂજા ગુરુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. કવચ પાઠ, નામસ્વરૂપ નામાવલી પાઠ કરી શકાય છે. બ્રહ્મચારીની પૂજા કરવાથી સાધનાના સાધનના જીવનમાં કોનિષ્ઠા દૂર કરે (Navratri Festival 2022) છે. નવી ઉર્જાનો સંચય થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.