ETV Bharat / city

LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે

LRDની પરીક્ષાને ધ્યાન (LRD Exam Gujarat 2022)માં લઇને પરિવહન નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિશેષ બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ST નિગમની રૂટિન બસો ઉપરાંત જરૂર પડ્યે વધારાની ST બસો પણ મુકવામાં આવશે.

LRDની પરીક્ષા માટે જો વિદ્યાર્થીને જરૂર હશે તો છેક પરીક્ષા કેન્દ્ર સુધી જશે બસ

author img

By

Published : Apr 9, 2022, 7:52 PM IST

અમદાવાદ: આવતીકાલે સમગ્ર રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા (LRD Exam Gujarat 2022) યોજાવા જઇ રહી છે. પોલીસ ભરતીની આ પરીક્ષા માટે રાજ્યના ગૃહખાતા ઉપરાંત પરિવહન નિગમ (Gujarat State Road Transport Corporation) દ્વારા પણ બસોની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

LRD પરીક્ષા માટે બસોની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો: પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન: 10 એપ્રિલના દિવસે LRDની લેખિત પરીક્ષા

LRD ઉમેદવારને તકલીફ ન પડે તેની સૂચના- ગુજરાત રાજ્યમાં આવતીકાલે યોજવામાં આવનારી LRDની પરીક્ષાને ધ્યાનમાં લઈને ST નિગમ (GSRTC Gujarat Buses) દ્વારા પરીક્ષાર્થીઓ માટે સવિશેષ બસો (Special Buses For Students In Gujarat)ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ST નિગમની રૂટિન બસો ઉપરાંત જરૂર પડ્યે, વધારાની ST બસો પણ મુકવામાં આવશે. તેમજ બસમાં બેસવા માટે LRD પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેવું ST નિગમના સેક્રેટરી (Secretary of ST Corporation) કે.ડી. દેસાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: LRD Exam 2022: LRD પરીક્ષા સેન્ટર પર જડબેસલાક વ્યવસ્થા રહેશે, દરેક સેન્ટર પર PI નો રહેશે બંદોબસ્ત

પરિક્ષાકેન્દ્રના વિસ્તાર સુધી જશે બસ- ST નિગમના સેક્રેટરી કે.ડી.દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જો પરીક્ષાર્થીને જરૂર પડશે તો પરીક્ષા કેન્દ્રના નજીકમાં નજીક વિસ્તાર સુધી અને જરૂર પડે પરીક્ષા કેન્દ્ર સુધી પણ બસ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.