અમદાવાદઃ ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વિઝિબિલીટી ઘટી ગયેલી જોવા મળી છે. આ સાથે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
અમદાવાદમાં વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સાથે વિઝિબિલિટી પણ ઘટી - Ahmedabad Rain News
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ વરસાદી માહોલ જામે છે. આ સાથે જ રાજ્યના મોટા ભાગના શહેરો પાણી પાણી થયા છે. અમદાવાદ શહેરમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સાથે વિઝિબિલિટી પણ ઘટી છે.
Ahmedabad