ETV Bharat / city

અમદાવાદમાં ઊંધિયા માટે ક્યાંક કતારો તો ક્યાંક મંડપો ખાલીખમ - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્તરાયણ નિમિત્તે વહેલી સવારથી જ ઊંધિયું, જલેબી, કચોરીના કાઉન્ટર લાગી ગયા હતા. જેમાં કેટલાક વિસ્તારોમાં પ્રખ્યાત સ્થળોએ ઊંધિયું, જલેબી, ફરસાણ લેવા લાંબી કતારો જોવા મળી રહી છે, તો બીજી તરફ કેટલાક મંડપ, દુકાનો ગ્રાહક વિના ખાલીખમ જોવા મલી રહી હતી.

ETV BHARAT
અમદાવાદમાં ઊંધિયા માટે ક્યાંક કતારો તો ક્યાંક મંડપો ખાલીખમ
author img

By

Published : Jan 14, 2021, 7:33 PM IST

  • ઉત્તરાયણમાં કોરોનાની અસર
  • અમદાવાદમાં ઠેરઠેર ઊંધિયું, જલેબીના મંડપ લાગ્યા
  • વેપારીઓમાં ' કહીં ખુશી કહીં ગમ'
    ETV BHARAT
    અમદાવાદમાં ઊંધિયા માટે ક્યાંક કતારો તો ક્યાંક મંડપો ખાલીખમ

અમદાવાદ: કોરોના મહામારી વિશ્વમાં ફેલાઇ ત્યારથી તહેવારો અને ઉત્સવો ફિક્કા પડી ગયા છે. દરેક તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ, ઉમંગમાં ઓટ જોવા મળી છે. કોરોના પછી આવેલા તહેવારોમાં ઉત્તરાયણનું પણ આગમન થયું છે.

ઉતરાયણમાં ઊંધિયાની મોજ

ઠંડીની ૠતુમાં આવતી મકર સંક્રાંતિના આ પતંગોત્સવમાં ગુજરાતીઓ ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરી બનાવી તેને ખોરાકમાં લેતા હોય છે. જો કે, મોટા ભાગે શહેરી વિસ્તારમાં બહારથી તૈયાર ઊંધિયું, જલેબી લાવી ધાબા પર કે ઘરે ભેગા મળી લોકો મજા માણતા હોય છે. ઊંધિયા અને ફરસાણ માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.