ETV Bharat / city

AAPએ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગૃહ રાજ્યપ્રધાનને માર્યો ટોણો - AAP Leader Isudan Gaghavi

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની સત્તાવાર જાહેરાત (AAP declared First list of Candidates) કરી દીધી છે.

AAPએ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગૃહ રાજ્યપ્રધાનને માર્યો ટોણો

author img

By

Published : Aug 2, 2022, 1:27 PM IST

Updated : Aug 2, 2022, 3:57 PM IST

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવાની અગાઉ જાહેરાત કરી (AAP declared first list of Candidates) હતી. તે મુજબ આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર (AAP declared First list of Candidates) કરી છે, જે નીચે મુજબ છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર - દિયોદર- ભેમાભાઈ ચૌધરી, સોમનાથ- જગમાલભાઈ વાળા, છોટાઉદેપુર -અર્જુન રાઠવા, બેચરાજી -સાગર રબારી, રાજકોટ ગ્રામ્ય -વસરામ સાગઠીયા, સુરત, કામરેજ - રામ ધડુક, રાજકોટ દક્ષિણ -શિવલાલ બારસીયા, ગારીયાધાર -સુધીર વાઘાણી, બારડોલી -રાજેન્દ્ર સોલંકી, નરોડા - ઓમપ્રકાશ તિવારી.

ગઢવી-ઈટાલિયા પણ લડશે ચૂંટણી

જનતાને મળ્યો ઈમાનદાર પક્ષ - AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ (AAP State President Gopal Italia) જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હવે ઈમાનદાર પક્ષ મળ્યો છે. તેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હવે આજે અમે ઉમેદવારોની પહેલી યાદી જાહેર (AAP declared first list of Candidates) કરી છે. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત છે. અમારી પાર્ટીમાં પાયામાંથી સંગઠનનું નિર્માણ થયું છે. સાથે જ રાજનીતિમાં અમે પ્રથમ મૂકવાની પ્રથા અમલમાં મૂકી છે. પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોને લોકો સારી રીતે ઓળખી શકે તે માટે ઉમેદવારોના નામ વહેલા જાહેર (AAP declared First list of Candidates) કર્યા છે.

આ પણ વાંચો-ગુજરાતમાં નશાબંધી હોવા છતાં દારૂ વેચાય છે, પોરબંદર એરપોર્ટ પર કેજરીવાલે આપ્યુ નિવેદન

ગઢવી-ઈટાલિયા પણ લડશે ચૂંટણી - AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ (AAP State President Gopal Italia) વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હી અને પંજાબમાં જે કામ કરવામાં આવી રહ્યું છે. તેવું જ હવે ગુજરાતમાં પણ કરાશે. જે લોકોએ સમાજ માટે સારા કામ કર્યા છે. તેવા લોકોના નામ અમે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદવાર લોકો સામે જઈ શકે અને લોકો વિચાર સાથે તેમને મળી શકે તે માટે આ યાદી જાહેર કરવામાં આવી છે. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થાય એ પહેલા 182 નામ જાહેર કરી (AAP declared First list of Candidates) દેવામાં આવશે.

આ પણ વાંચો- વડોદરામાં AAPનો વિરોધ : ભાજપના બેનર પર પાણીની પોટલીઓ લટકાવી

ગઢવી-ઈટાલિયા પણ લડશે ચૂંટણી - AAPના પ્રદેશ અધ્યક્ષે (AAP State President Gopal Italia) જણાવ્યું હતું કે, આ વખતે હું અને ઈસુદાન ગઢવી (AAP Leader Isudan Gaghavi) પણ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડીશું. ગૃહ રાજ્યપ્રધાન 8 પાસ થઈને પણ ચૂંટણી લડી શકતા હોય તો અમે તો ગ્રેજ્યુએટ છીએ અમે કેમ ન લડી શકીએ. અમે ગુજરાતના હિતમાં લડવા આવ્યા છીએ. આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા સંપૂર્ણ રીતે સક્ષમ છે.

Last Updated : Aug 2, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.