નામ: અરવિંદ રૈયાણી
પિતાનું નામ: ગોરધનભાઈ
જન્મ તારીખ: 4 જાન્યુઆરી, 1977
જન્મસ્થળ: રાજકોટ
વૈવાહીક સ્થિતિ :પરિણીત
જીવનસાથીનું નામ: ભગવતીબહેન
સર્વોચ્ચ લાયકાત: મેટ્રિક
કાયમી સરનામું: 2, અલકા પાર્ક સોસાયટી, 'ભરત વિજય' મકાન ઉપર, પારૂલ બગીચા પાસે, ન્યૂ આશ્રમ રોડ, રાજકોટ
મત વિસ્તારનું નામ: રાજકોટ પૂર્વ
અન્ય વ્યવસાય: ધંધો
સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતા: કોર્પોરેટર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, 2 સમયાવધિ. હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે કાર્યરત
શોખ: વાંચન અને ક્રિકેટ