ETV Bharat / city

મિત્ર નરેશની સંગાથે આવી કિશોર 'ના' કરશે 'હા'?, 'કોંગ્રેસ' કારણ બન્યું રાજકારણ - ભાજપની રાજકીય રણનીતિ

રાજકોટમાં કાગવડ ખાતે ખોડલધામમાં તમામ ટ્રસ્ટી મંડળની એક બેઠક (Khodaldham Trust Meeting) યોજાઈ હતી. 20 મિનીટ ચાલેલી આ બેઠક બાદ નરેશ પટેલે પોતાના રાજકીય પ્રવેશ અંગે કોઈ વાત ન થઈ હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે પ્રશાંત કિશોર અંગે પણ નિવેદન (Naresh Patel On Prashant Kishor) આપ્યું હતું.

મિત્ર નરેશની સંગાથે આવી કિશોર 'ના' કરશે 'હા'?, 'કોંગ્રેસ' કારણ બન્યું રાજકારણ

author img

By

Published : Apr 27, 2022, 12:40 PM IST

Updated : Apr 27, 2022, 2:21 PM IST

રાજકોટઃ કાગવડ ખાતે ખોડલધામમાં તમામ ટ્રસ્ટી મંડળની 20 મિનીટની એક બેઠક યોજાઈ (Khodaldham Trust Meeting) હતી, જેમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા જોવા મળી હતી. જોકે, આ બેઠક પછી નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા રાજકીય પ્રવેશ અંગે આ બેઠકમાં કોઈ ચર્ચા નથી (Political Entry of Naresh Patel) થઈ. ખોડલધામ ધર્મ અને સમાજની સંસ્થા છે. અહીં કોઈ પણ રાજકીય બાબતે ચર્ચા કરવી અયોગ્ય ગણાશે.

પ્રશાંત કિશોર અંગે શું કહ્યું નરેશ પટેલે, જાણો - જોકે, ગઈકાલે (મંગળવારે) પ્રશાંત કિશોર જે પ્રકારે કોંગ્રેસમાં સામેલ ન થવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેને લઈને નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રણનીતિકાર પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં નહીં જોડાવાનો નિર્ણય તેમનો પોતાનો વ્યક્તિગત છે. તેના વિશે તેઓ કોઈપણ પ્રકારની પર ટીકાટિપ્પણી કરવા માગતા નથી. તેમણે (Naresh Patel On Prashant Kishor) જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા મિત્ર છે અને મિત્રરાહે મારી સાથે રહેશે.

  • I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections.

    In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms.

    — Prashant Kishor (@PrashantKishor) April 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રશાંત કિશોરે ટ્વિટર પર કરી હતી જાહેરાત - છેલ્લા 2 મહિનાથી પ્રશાંત કિશોર અને નરેશ પટેલ (Political Entry of Naresh Patel) સક્રિય રાજકારણમાં આવશે અને તેની શરૂઆત કોંગ્રેસ પક્ષથી કરશે. આવા અનેક અહેવાલો પ્રકાશિત થયા છે. ત્યારે ગઈકાલે (મંગળવારે) પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ નથી થવા જઈ રહ્યો તેવું ટ્વિટ (Prashant Kishor tweet on Congress Joining) કરી સાર્વજનિક નિવેદન આપ્યું હતું. ત્યારબાદ પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી. તેને તેના પર હાલ પૂરતું અલ્પવિરામ લાગી ગયું છે.

નરેશ પટેલ રાજકીય પદાર્પણ કરે તો પ્રશાંત કિશોર તેમની સાથે જ રહેશે- જ્યારે આજે (બુધવારે) નરેશ પટેલે પ્રશાંત કિશોરને લઈને જે મિત્રભાવે નિવેદન આપ્યું છે. તે રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બની જાય છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર બંને ખૂબ સારા મિત્રો છે. ત્યારે મિત્રભાવે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર નરેશ પટેલના સક્રિય રાજકારણમાં (Political Entry of Naresh Patel) જોડાયા બાદ એકબીજા સાથે રહેશે અને તેને મદદ પણ કરતા રહે આવું નિવેદન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે આપ્યું હતું. આ નિવેદનને ખૂબ મોટું માનવામાં આવે છે. એક તરફ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાની ના પાડી રહ્યા છે. બીજી તરફ નરેશ પટેલ મિત્રરાહે પણ કિશોર તેમની સાથે રહેશે તેવો આત્મવિશ્વાસ સાથેનો ભરોસો આજે માધ્યમો સમક્ષ વાતચીત કરતા નરેશ પટેલે વ્યક્ત કર્યો હતો.

નરેશ પટેલ અને પ્રશાંત કિશોરમાં જોવા મળ્યું શ્રીકૃષ્ણ સુદામાનું ઉદાહરણ - વર્તમાન સમયના રાજનીતિક પ્રવાહમાં શ્રીકૃષ્ણ અને સુદામાનું ઉદાહરણ નરેશ પટેલ અને પ્રશાંત કિશોર પૂરું પાડી રહ્યા છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર બંને ખૂબ સારા મિત્રો છે. બંને એકબીજાનો ખૂબ આદર અને માન સાથે કદર પણ કરે છે. ત્યારે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર રાજકીય ચોકઠા ગોઠવવામાં પણ એટલા (Political Entry of Naresh Patel) જ માહેર છે. પ્રશાંત કિશોરે વ્યક્ત કરેલી રાજકીય શક્યતાઓ (The political prospects of a Prashant Kishor) પૈકી મોટાભાગની શક્યતાઓ ચૂંટણી પરિણામો બાદ સત્યની નજીક જોવા મળી હતી.

આ પણ વાંચો- Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

રાજકારણમાં આવવા નરેશ પટેલ લઈ રહ્યા છે ઘણો સમય- ગુજરાતની વાત કરીએ તો, સૌથી સશક્ત અને સૌરાષ્ટ્રની મતબેન્ક પર ખૂબ મોટી પકડ ધરાવતા પાટીદાર સમાજના નેતા નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઈને (Political Entry of Naresh Patel) પાછલા ઘણા સમયથી એક પ્રકારની અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે. આ વાતાવરણ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના (Gujarat Assembly Election 2022) ભાગરૂપે રણનીતિ સ્વરૂપે પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોર અને નરેશ પટેલ એક કાંકરે અનેક પક્ષીઓનો શિકાર કરવા માગતા હોય. તે પ્રકારે સક્રિય રાજકારણમાં આવવાને લઈને ખૂબ જ સમય લઇ રહ્યા છે. વર્તમાન સમયના રાજકીય પ્રવાહોમાં આ પ્રકારની ધીરજ કોઈ મોટા રાજકીય દાવપેચને લઈને પણ હોઈ શકે છે.

પ્રશાંત કિશોર તેમની સાથે જ હોવાનો નરેશ પટેલે વ્યક્ત કર્યો આત્મવિશ્વાસ - ગઈકાલે (મંગળવારે) પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાને લઈને પોતાનો મત સાર્વત્રિક કર્યો છે. તેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા નથી. ત્યારે આજે નરેશ પટેલનું પ્રશાંત કિશોરને લઈને (Naresh Patel On Prashant Kishor) જે નિવેદન સામે આવ્યું છે. તે સ્પષ્ટ બતાવી આપે છે કે, નરેશ પટેલ કોંગ્રેસ તરફ વધુ ઝૂકાવ ધરાવતા પાટીદાર સમાજના કદાવર નેતા છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની શક્યતાને નકારી છે. ત્યારે આજે નરેશ પટેલ મિત્રતાના નાતે પ્રશાંત કિશોર તેમની સાથે હશે તેવો આત્મવિશ્વાસ સાથેનો ભરોસો માધ્યમો સમક્ષ વાત કરતા વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો- Politics in Rajkot Khodaldham : નરેશ પટેલને લઇ ઉભર્યો જૂથવાદ, ટીલાળાના નિવેદન મુદ્દે હવે સામે આવી જુદી જ વાત

પ્રશાંત કિશોર પાછલા બારણેથી કોંગ્રેસને કરશે મદદ - નરેશ પટેલ જે આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા. તે બિલકુલ સ્પષ્ટ બતાવી આપે છે કે, પ્રશાંત કિશોર સીધી રીતે કોંગ્રેસમાં જોડાયા વગર પણ કોંગ્રેસને આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) રણનીતિને લઈને મદદ કરતાં ચોક્કસ જોવા મળશે. જ્યારે તેનો ફાયદો કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં થશે. તેવી શક્યતાને પણ આપણે આજના દિવસે નકારી શકીએ તેમ નથી.

ભાજપ કાર્યકર્તાની દ્રષ્ટિએ ખૂબ જ મોટો રાજકીય પક્ષ - નરેશ પટેલ અને પ્રશાંત કિશોર જે રીતે સમય માગી રહ્યા છે. તેને પણ ખૂબ સૂચક માનવામાં આવે છે. ભાજપ કાર્યકરની દ્રષ્ટિએ વર્તમાન સમયે સૌથી મોટો રાજકીય પક્ષ છે. આવી પરિસ્થિતિમાં ભાજપને રાજકીય રણનીતિમાં (BJP's political strategy) પછડાટ આપવા કોઈ ગહન ચાલ રમવી પડે તેવી પરિસ્થિતિ આજના દિવસે જોવા મળે છે. ત્યારે પ્રશાંત કિશોર અને નરેશ પટેલ જે રીતે સમય વધારી રહ્યા છે. તેને બીજી દ્રષ્ટિએ જોઈએ તો, ભાજપ કોઈ પણ પ્રકારની રણનીતિ ખાસ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઇને ઘડીને નરેશ પટેલ પ્રશાંત કિશોર અને કોંગ્રેસને નુકસાન ન કરી શકે તેને લઈને નરેશ પટેલ અને પ્રશાંત કિશોર પોતાના પત્તા ઓ ખોલી રહ્યા નથી, જેને પણ એક રાજકીય રણનીતિ સમાન માનવામાં આવે છે.

ભાજપના ચૂંટણીની રણનીતિ ઘડવામાં ઓછો સમય મળે તે માટે બંને લગાવી રહ્યા છે સમય - જ્યારે નરેશ પટેલ સક્રિય રાજકારણમાં (Political Entry of Naresh Patel) અને ખાસ કરીને કયા રાજકીય પક્ષમાં જોડાવા જશે. તેનો ખૂલાસો થશે ત્યારબાદ ભાજપ તેની ચૂંટણી રણનીતિ (BJP's political strategy) ઘડવામાં વ્યસ્ત બની જશે. ત્યારે વર્તમાન સમય અને સંજોગો જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપને ચૂંટણી રણનીતિ (BJP's political strategy) ઘડવામાં ખૂબ ઓછો સમય મળે તેને લઈને રણનીતિના ભાગરૂપે પ્રશાંત કિશોર અને નરેશ પટેલ આ પ્રકારે સમય વધારીને કોઈ નવા રાજકીય ચોગઠાને અંજામ આપી રહ્યા છે, જેનો ખૂલાસો જ્યારે નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાશે ત્યારે સૌ (Political Entry of Naresh Patel) કોઈની સામે આવશે.

Last Updated : Apr 27, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.