ETV Bharat / city

Kapil Dev In Ahmedabad : કપિલ દેવે ફિટનેસ પર કહ્યું કે, તમે પણ... - Kapil Dev visited Ahmedabad

પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ અમદાવાદમાં (Kapil Dev visited Ahmedabad) હળવા મિજાજ સાથે જોવા મળ્યા હતા. અમદાવાદની મુલાકાત પર ખાસ ફિટનેસને લઈને વાત કરી હતી. બાળકોથી લઈને કપિલ દેવ ફિટનેસ પર ધ્યાન દોરવાનું કહ્યું હતું, શું કહ્યું હતું આવો જાણીએ.

Kapil Dev In Ahmedabad : કપિલ દેવે ફિટનેસ પર કહ્યું કે, તમે પણ...

author img

By

Published : Aug 9, 2022, 4:36 PM IST

અમદાવાદ : 1983 ક્રિકેટ વર્લ્ડ કપ (1983 world cup winner) વિજેતા કેપ્ટન કપિલ દેવ અમદાવાદના (Kapil Dev In Ahmedabad) મહેમાન બન્યા હતા. કેપ્ટન કપિલ દેવ એક ખાનગી કંપનીના કામને લઈને અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદની મુલાકાતમાં કપિલ દેવ બાળકોના (Kapil Dev Fitness) ઘડતર વિશે વાત કરી હતી. તેમજ ફિટનેસ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત ખાનગી દવા કપંનીને લઈને સારવાર વિશે પણ તેમને વાત કરી હતી કે, આપણે બ્રાન્ડના નામથી કેટલીક વાર લલચાઈ જવી છી.

આ પણ વાંચો : Kapil Dev In Ahmedabad: પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઇએ કે કેમ તે મુદ્દે અમદાવાદમાં કપિલ દેવનું મોટું નિવેદન

ભારતીય સંસ્કૃતિ વિશે શું કહ્યું - પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ જણાવ્યું હતું કે, ભારતીય લોકો ખુબ ઈન્ટેલિજન્સ છે અને સેન્સિબલ છે. આજે આખી દુનિયા ભારતીય મેડિસિનની વાત કરે છે, આયુર્વેદિકની વાત કરે છે, તુલસીની વાત કરે છે. દૂનીયા ભારતીય સંસ્કૃતિને માની રહી છે. આપણે ફિટનેસને (Former Indian cricketer) લઈને ભાગી રહ્યા છીએ પણ આરામથી ભાગી રહ્યા છીએ. કપિલ દેવ હળદરને લઈને પણ વાત કરી હતી. અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. કપિલ દેવે શારીરિક દવાને લઈને વાત કરતા કહ્યુ હતુ કે, કેટલીક વાર આપણે લલચાઈ જવી છે બ્રાન્ડના નામથી તેના પર ધ્યાન દોરવાની વાત કરી હતી. માત્ર આપણે આપણો કોમનસેન્સ ઉપયોગ કરવાનો છે.

આ પણ વાંચો : પારુલ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં કપ્તાન કપિલ દેવ તથા અભિનેત્રી દિયા મિર્ઝા રહ્યા હાજર

ફિટનેસ વિશે શું કહ્યું - વધુમાં જણાવ્યું હતું કે, હું હંમેશા માત્ર એટલું જ કહ્યું છું કે તમે તમારું શરીરનો ઓળખો કોઈને જોઈને નહિ, પરંતુ ખાવામાં આ વસ્તુ ઠીક છે કે પછી ડબલ ખાવાથી ઠીક છે. આપણે ખુદને પહેલા ઓળખવી કે આપણા શરીરને કેટલું ખાવાની જરૂર છે કેટલી એકસેસાઈઝ (fitness equipment brands) કરવાની જરૂર છે. કસરતને લઈને વાત કરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો પાંચ માઈલમાં એટલું જ અસર કરે કે જે દસ માઈલ વાળાને અસર કરતું હોય છે. તેથી આપણે ખુદને ઓળખવી અથવા સમજી જવી આપણા શરીરને તો જેટલું સારૂ રહેશે એટલો ફાયદો આપને થશે. જ્યારે તમે પચાસ વર્ષના થઈ જાવ છો ત્યારે એક કલાક આપણે આપણા શરીરને કસરત જરૂર કરવી જોઈએ. કારણે કે, હુ 70 વર્ષના લોકોને બોલી નથી શકતો. કારણ કે, ત્યાં સુધી હું હજી પહોંચ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.