ETV Bharat / city

કોરોના મહામારી દરમિયાન ઉત્તમ કાર્ય કરવા બદલ પાંચકૂવા મહાજન મંડળ દ્વારા કાલુપુર પોલિસનું સન્માન કરાયું

કોરોના વાઇરસની મહામારી અને તેમાં અપાયેલા લોકડાઉનમાં પોલીસનો એક અલગ જ ચહેરો નાગરિકોને જોવા મળ્યો હતો. એ વાતમાં કોઈ શક નથી કે,પોલીસ દ્વારા ઉત્તમ સેવાકાર્ય આ મહામારી દરમિયાન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની સારી કામગીરીને લઇને પાંચકૂવા મહાજન મંડળ દ્વારા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારી દરમિયાન ઉત્તમ કાર્ય કરવા બદલ પાંચકૂવા મહાજન મંડળ દ્વારા કાલુપુર પોલિસનું સન્માન કરાયું
કોરોના મહામારી દરમિયાન ઉત્તમ કાર્ય કરવા બદલ પાંચકૂવા મહાજન મંડળ દ્વારા કાલુપુર પોલિસનું સન્માન કરાયું
author img

By

Published : Jun 20, 2020, 8:01 PM IST

અમદાવાદ: આજે પાંચકૂવા મહાજન મંડળ દ્વારા કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.દેસાઈ, 4 પી.એસ.આઈ.તેમજ 19 પોલીસ કર્મીઓનું કોરોનાની મહામારી દરમિયાન કાલુપુર વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરી બદલ એવોર્ડ અને શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંચકૂવા મહાજનના મંડળના કમિટીના સભ્યો, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાંથી આશિષ ઝવેરી અને પાંચ કૂવા મહાજન મંડળના પ્રમુખ કિરીટભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોરોના મહામારી દરમિયાન ઉત્તમ કાર્ય કરવા બદલ પાંચકૂવા મહાજન મંડળ દ્વારા કાલુપુર પોલિસનું સન્માન કરાયું

આ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કાપડ મહાજન મંડળ હોલમાં, પાંચકૂવા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.