ETV Bharat / city

Jaggi Vasudev in Umiyadham : સદ્દગુરૂએ વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર માટે કર્યું આ કાર્ય - ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક જગ્ગી વાસુદેવ

સદ્દગુરૂએ વિશ્વ ઉમિયાધામના (Jaggi Vasudev in Umiyadham) નવનિર્મિત વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિરની (world tallest Maa Umiya temple) શિલાનું પૂજન કર્યું છે. ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક જગ્ગી વાસુદેવ હાલ તેઓ સેવ સોઇલ યાત્રાને (Save Soil Tour) લઇને ગુજરાતના પ્રવાસે છે.

Jaggi Vasudev in Umiyadham : સદ્દગુરૂએ  વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર માટે કર્યું આ કાર્ય

author img

By

Published : May 31, 2022, 9:22 PM IST

અમદાવાદ- વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વઉમિયાધામના મહેમાન (Jaggi Vasudev in Umiyadham) બન્યાં હતાં. આજ રોજ તા.31/05/22ને મંગળવારના રોજ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક જગ્ગી વાસુદેવ સદગુરૂ (Jaggi Vasudev founder of Isha Foundation) અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિધામના નિર્માણધીન વિશ્વના સૌથી ઉંચા (world tallest Maa Umiya temple)જગત જનની મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું હતું. સાથોસાથ અભિભાવક રૂપે સદગુરૂએ મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જગત જનની મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું હતું

આ પણ વાંચોઃ Save Soil MoU : આ એમઓયુમાં હાજર રહ્યાં જગ્ગી વાસુદેવ, માટી બચાવવા માટેના કયા કયા પગલાં લેવાનો આશય તે જાણો

સદગુરૂની સેવ સોઇલ યાત્રા - લંડનથી શરૂ થયેલી અને વિશ્વના અનેકો દેશમાં પસાર થયેલી SAVE SOIL યાત્રા અનુસંધાને સદ્દગુરૂ આજે વહેલી સવારે 7 વાગ્યે વિશ્વઉમિયાધામ (Jaggi Vasudev in Umiyadham) આવી પહોંચ્યાં હતાં. સદ્દગુરૂએ ભાવિક ભક્તોને સંબોધતાં વર્તમાન પરિસ્થિતિમાં માટીને (Save Soil Tour) કેવી રીતે સુરક્ષિત રાખી શકાય કે જેથી આવનાર પેઢીઓને સારો ખોરાક અને જીવન મળે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.તો તેમની ઉપસ્થિતિના સાક્ષી બની સર્વે ભક્તો આનંદવિભોર થઈ ગૌરવની અનુભૂતિ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા મંદિરનું નિર્માણ કાર્યનો પ્રારંભ

અગાઉ નિયત કાર્યક્રમમાં આવી શક્યાં ન હતાં- આ પ્રસંગે વિગતે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને સંસ્થા પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે સદ્દગુરૂ જગત જનની મા ઉમિયાના ફેબ્રુઆરી 2020માં યોજાયેલા શિલાન્યાસ (world tallest Maa Umiya temple) પ્રસંગમાં આવવાના હતાં. સંજોગોવસાત કાર્યક્રમ બદલતાં તેઓ આવી નહોતા શક્યાં. પરંતુ સેવ સોઈલ યાત્રા (Save Soil Tour)અમદાવાદથી પસાર થતી હોઇ સદ્દગુરૂએ માતાજીના આશીર્વાદ લેવા અને શિલાપૂજન કરવા માટે ઈચ્છા દર્શાવી હતી જેના ભાગ રૂપે સદગુરૂ વિશ્વઉમિયાધામ (Jaggi Vasudev in Umiyadham) આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.