ETV Bharat / city

IPL 2022 Final : આવી ઝાકમઝોળ બાદ ટાઇટલ માટે ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ - અમદાવાદમાં આઈપીએલ 2022ની ફાઇનલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે (IPL 2022 final in Ahmedabad ) ક્રિકેટરસિયાઓના ઉત્સાહનો પાર નથી રહેવાનો. કેમ કે અહીં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ (Gujarat Titans and Rajasthan Royals in the final of IPL 2022) આઈપીએલ 2022ની ફાઇનલમાં (IPL 2022 Final ) જીતવા માટે ઉતરશે.

IPL 2022 Final : આવી ઝાકમઝોળ બાદ ટાઇટલ માટે ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ

author img

By

Published : May 28, 2022, 8:04 PM IST

અમદાવાદ- આવતીકાલે રવિવારના રોજ અમદાવાદના (IPL 2022 final in Ahmedabad ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર IPL-2022 ની ફાઇનલ (IPL 2022 Final ) ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે (IPL 2022 Final ) યોજાશે. IPL ફાઇનલની તૈયારીઓને (Gujarat Titans and Rajasthan Royals in the final of IPL 2022) આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મેચ પૂર્વે સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ફાઇનલ શરુ થયાં પહેલાં યોજાશે 45 મીનિટનો ઝાકમઝોળ કાર્યક્રમ

બોલિવૂડ સ્ટાર્સ કરશે પરફોર્મન્સ - આવતીકાલે સાંજના 6:30 કલાકે એ.આર.રહેમાન, રણવીર સિંહ મોહિત ચૌહાણ, બેની દયાલ, શ્યામક દાવર અને અન્ય પ્રર્ફોર્મર દ્વારા સ્ટેડિયમ પર પરફોર્મ કરાશે. સ્ટેડિયમની (IPL 2022 final in Ahmedabad )અંદર આ માટે અદ્ભુત (Gujarat Titans and Rajasthan Royals in the final of IPL 2022)લાઇટિંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમની 90 વર્ષની જર્નીને દર્શાવવામાં આવશે. ભારતની રાષ્ટ્રીય ટીમ સૌપ્રથમ 1932માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમી હતી.આ ઉપરાંત ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પણ કાર્યક્રમ (IPL 2022 Final ) યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ IPL 2022: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા જવાનો છો તો, જાણો વાહન પાર્કિંગ માટે શું છે સુવિધા

આમીરખાનની લાલસિંહ ચઢ્ઢાનું ટ્રેલર લોન્ચ થશે - આ રંગારંગ કાર્યક્રમ (IPL 2022 Final ) આશરે 45 મિનિટ સુધી યોજાશે. જેમાં ગરબાની રમઝટ પણ જોવા મળશે. ત્યારબાદ ટોસ થશે અને આઠ વાગ્યે મેચ શરુ થશે. રંગારંગ કાર્યક્રમ દરમિયાન આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર લોન્ચ (Gujarat Titans and Rajasthan Royals in the final of IPL 2022)કરવામાં આવશે. આ મેચ જોવા માટે લાખો દર્શકોથી સ્ટેડિયમ (IPL 2022 final in Ahmedabad )ખીચોખીચ ભરેલું રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ મેચમાં ઉપસ્થિત રહેશે. બની શકે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મેચમાં ઉપસ્થિત રહે. સ્ટેડિયમ ખાતે આતશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ IPL And Politics : મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મતદારોને આકર્ષવાનું માધ્યમ બની જશે?

IPLના 15 વર્ષ - IPL ની શરૂઆત 2008માં થઈ હતી. તે અગાઉ ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વિશ્વકપ 2007 નો ખિતાબ જીત્યો હતો. આઈપીએલને 15 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને તેનું આયોજન ભારતમાં થઈ શક્યું નથી. પરંતુ હવે આ વર્ષે તેની અભૂતપૂર્વ (IPL 2022 Final ) ક્લોસિંગ સેરેમની યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.