ETV Bharat / city

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં પોતાના વિશે અને પક્ષ વિશે ઘણી વાતો કહી - કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી 2022

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે ( INC Presidential Candidate Mallikarjun Khadge ) કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી ( Congress President Election 2022 ) માટેના પ્રચારની શરૂઆત કરવા ગુરુવારે અમદાવાદ આવ્યાં હતાં. રાજીવ ગાંધી ભવનમાં તેમણે પોતાના વિશે ( Mallikarjun Khadge campaigned in Ahmedabad ) અને પક્ષ વિશે ઘણી વાતો કહી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં પોતાના વિશે અને પક્ષ વિશે ઘણી વાતો કહી

author img

By

Published : Oct 7, 2022, 5:38 PM IST

અમદાવાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ગુજરાતથી આજથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત કરવા ગુરુવારે અમદાવાદ ( INC Presidential Candidate Mallikarjun Khadge ) પહોંચ્યા હતા. તેમણે આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને ગુજરાત કોંગ્રેસની પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) કાર્યાલય આ વિશે વાતચીત કરી હતી. મહત્વનું છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી ( Congress President Election 2022 ) 17 ઓક્ટોબરે યોજાશે અને તેનું પરિણામ 19 ઓક્ટોબરે આવશે. ત્યારે મલ્લિકાર્જુન ખડકેની ગુજરાતની આ મુલાકાત ( Mallikarjun Khadge campaigned in Ahmedabad ) તેમના માટે કેટલી લાભદાયી રહેશે તે પરિણામ પછી જ જાણવા મળશે.

રાજીવ ગાંધી ભવનમાં તેમણે પોતાના વિશે અને પક્ષ વિશે ઘણી વાતો કહી

મલ્લિકાર્જુન ખડગેએ રાજીવ ગાંધી ભવન ખાતે જણાવ્યું હતું કે આજે હું બાપુ અને સરદાર પટેલ સાહેબની ધરતી પર ઉભો રહીને તમારા બધા સાથે વાત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી અને ગર્વ અનુભવુ છું. આ બે મહાપુરુષોએ કોંગ્રેસ પક્ષને તેમનું નેતૃત્વ સોંપ્યું તેનાથી મોટું સૌભાગ્ય શું હોય. આ મહાપુરુષોની ધરતીની માટી મારા માથા પર લગાવીને હું મારી વાત શરૂ કરું છું.

કોંગ્રેસ પક્ષે તેના નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ઑક્ટોબર 17ના રોજ દેશભરમાંથી 9,300 પ્રદેશ પ્રતિનિધિઓને તે નક્કી કરવાની તક મળશે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગામી અધ્યક્ષ તરીકે કોણ આપણું નેતૃત્વ કરશે. હું આ ચૂંટણીમાં ઉમેદવાર ( Congress President Election 2022 ) છું અને ગુજરાતમાંથી મારા સાથીદારોના મત અને સમર્થન માટે અહીં આવ્યો ( Mallikarjun Khadge campaigned in Ahmedabad ) છું. કોંગ્રેસ પક્ષ દેશનો એકમાત્ર રાજકીય પક્ષ છે, જ્યાં ચૂંટણી પક્ષના કાર્યકરો દ્વારા લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.

પાંચ દાયકાથી વધુ સમયથી કામ આપણા 9,300 પ્રતિનિધિઓ પક્ષના આગામી અધ્યક્ષ ( Congress President Election 2022 ) કોણ બનવા જોઈએ અને તેમની લાયકાત શું છે તે અંગે શ્રેષ્ઠ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. હું કોંગ્રેસ પક્ષ સાથે પાંચ દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યો છું. જાહેર સેવામાં મારી કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થઈ હતી. નેતા તરીકે હું સરકારને પડકાર ફેંકી રહ્યો છું અને તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરી રહ્યો છું. હું પોતાને પ્રમોટ કરવામાં માનતો નથી. હું ન તો તેવો છું અને ન તો તેવો બનવા માંગુ છું. મારા તમામ કાયદાકીય રેકોર્ડ, વહીવટી સિદ્ધિઓ અને તમામ અડગ પ્રતિબદ્ધતાઓ કોંગ્રેસ પક્ષ અને તેના વારસા માટે છે. પચાસ વર્ષમાં મને મારી સંસ્થા અને સરકારમાં વિવિધ સ્તરે યોગદાન આપવાની તક ( Mallikarjun Khadge campaigned in Ahmedabad ) મળી છે.

આ અનુભવોએ મને પક્ષની ઊંડી સમજ આપી. મને ખબર છે કે આપણા કાર્યકરોનો ઉત્સાહ ક્યારે વધે છે. તેઓ જે પડકારોનો સામનો કરે છે તે હું જાણું છું. હું તેમની ચિંતાઓને સમજું છું અને હું મારા પક્ષને મજબૂત કરવા તેમની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. દરેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને લોકોની પસંદગી બનાવવા માટે આપણે એકજૂથ થઈને આપણા પ્રયાસોને વેગ આપવાનો આ સમય છે. એટલા માટે હું મારી પૂર્ણ શક્તિથી પક્ષની સેવા કરવા માંગુ છું.

જો તેઓ પ્રમુખ બનશે તો તેઓ જે બાબતોને પ્રાધાન્ય આપશે તે વિશે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે 50 હેઠળ 50 ફોર્મ્યુલા સાથે ઉદયપુર મેનિફેસ્ટોનો અમલ મારી પ્રાથમિકતા રહેશે. હું દરેક સ્તરે પક્ષનું માળખું મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને તમામ બાકી નિમણૂકો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.
જે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં પક્ષના સંગઠન સાથે મળીને કામ કરવાની મારી ટોચની પ્રાથમિકતા રહેશે.

પક્ષની સેવા કરવાની ઇચ્છા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે આ ચૂંટણી ( Congress President Election 2022 ) મારા વિશે નથી પણ આપણા વિશે છે. ટીમ વર્ક જ આપણાં પક્ષને આગળ લઈ જઈ શકે છે. મારી સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન હું આશા રાખું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ગુજરાતના તમામ પ્રદેશ પ્રતિનિધિઓ તેમના આશીર્વાદ આપશે અને પક્ષ અને દેશની સેવા કરવાની ઐતિહાસિક તક આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.