અમદાવાદઃ ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલમાંથી રજા મળતાં એસવીપી હોસ્પિટલની સારવાર અંગે તમામ માહિતી આપી હતી. સાથે જ અપીલ કરી હતી કે લોકો કોરોનાથી ડરે નહીં અને લક્ષણો જણાતાં તરત સારવાર કરાવવા આગળ આવે.
ઈમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે - ઇમરાન ખેડાવાલા
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. તેમને આજે સવારે લગભગ 11 વાગ્યે અમદાવાદની એસપીજી હોસ્પિટલમાંથી રજા અપાઈ. તેમનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયાં.
ઈમરાન ખેડાવાલાએ કોરોનાને માત આપી, હવે પ્લાઝ્મા ડોનેટ કરશે
અમદાવાદઃ ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલમાંથી રજા મળતાં એસવીપી હોસ્પિટલની સારવાર અંગે તમામ માહિતી આપી હતી. સાથે જ અપીલ કરી હતી કે લોકો કોરોનાથી ડરે નહીં અને લક્ષણો જણાતાં તરત સારવાર કરાવવા આગળ આવે.