ETV Bharat / city

Illegal Foreign Travel Scam: લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલતા મહેસાણાના આરોપીની ધરપકડ, આ રીતે કરતો હતો જુગાડ, જુઓ

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ગેરકાયદેસર (Ahmedabad Crime Branch arrested the accused from Mehsana) વિદેશ મોકલતા આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ (Illegal Foreign Travel Scam) કર્યો હતો. મહેસાણાના આ આરોપીએ અત્યાર સુધી 30 કુટુંબને અમેરિકા મોકલી તેમની સાથે લાખો રૂપિયા પડાવ્યા છે.

Illegal Foreign Travel Scam: લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલતા મહેસાણાના આરોપીની ધરપકડ, આ રીતે કરતો હતો જુગાડ, જુઓ
Illegal Foreign Travel Scam: લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલતા મહેસાણાના આરોપીની ધરપકડ, આ રીતે કરતો હતો જુગાડ, જુઓ
author img

By

Published : Feb 21, 2022, 9:24 AM IST

અમદાવાદઃ તાજેતરમાં જ કેનેડા બોર્ડર પર ગુજરાતી પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા જતા (Canada US Border Gujarati Family Death) મોતને ભેટયું હતું. આ ઘટના પછી ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારા આરોપીઓ સામે લાલ આંખ કરી છે. હવે એક પછી એક અનેક લોકોને ઝડપ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે પણ એક આરોપીની ધરપકડ (Ahmedabad Crime Branch arrested the accused from Mehsana) કરી છે અને ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે આરોપી સહિત એજન્ટની કરી ધરપકડ

આ પણ વાંચો- Illegal Entry Abroad : વિદેશમાં ગેરકાયદે જવાના મામલે જૂનાગઢના પૂર્વ એજન્ટે કર્યું ચોકાવનારું નિવેદન

પોલીસે આરોપી સહિત એજન્ટની કરી ધરપકડ

ક્રાઈમબ્રાન્ચને આ અંગે બાતમી મળી હતી કે, મહેસાણા ખાતેનો આરોપી હરેશ પટેલ અને હાર્દિક પટેલ, રાજુભાઈ પ્રજાપતિ અને શિલ્પાબેન પટેલને ગેરકાયદેસર રીતે અમેરિકા (Ahmedabad Crime Branch arrested the accused from Mehsana) મોકલવાનો છે. તે માટે તેમને બંનેને નકલી પતિ પત્ની બનાવ્યા છે, જેમાં રાજેન્દ્ર પટેલ અને કામિની પટેલ નામના ખોટા આઈડી પ્રુફ દ્વારા ખોટો પાસપોર્ટ બનાવ્યો છે. આમાં 2 બાળકોને પણ તેમના બાળકોને બતાવીને તેમની સાથે મોકલવાના હતા. આ સમગ્ર મામલે ક્રાઈમબ્રાન્ચે બંને આરોપી તથા અમદાવાદના અન્ય એજન્ટ રજત ચાવડા અને નકલી દસ્તાવેજ પર અમેરિકા જનાર વ્યક્તિઓની ધરપકડ (Ahmedabad Crime Branch arrested the accused from Mehsana) કરી હતી.

આ પણ વાંચો- ગેરકાયદે વિદેશગમન: દિલ્હી અને કલકત્તાથી 15 ગુજરાતીઓને એજન્ટની ચુંગાલમાંથી છોડાવ્યા

આરોપી પાસેથી આટલી વસ્તુ ઝડપાઈ

ક્રાઈમબ્રાન્ચે આરોપી પાસેથી 78 પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઈલેક્શન કાર્ડ, 23 પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજ કબજે કર્યા છે. આ ઉપરાંત આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, કાવ્ય વિઝા કન્સલ્ટન્ટનસીના રબર સ્ટેમ્પ તથા બેન્કમાં ખોલાવેલા નકલી એકાઉન્ટની પાસબુક કબજે કરી હતી.

આરોપીએ કર્યા ખૂલાસા

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીએ અત્યાર સુધી 28થી 30 કુટુંબોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા છે, જેમાં એક વ્યક્તિદીઠ 60થી 65 લાખ લીધા છે. 2 બાળકોને સાથે મોકલવાના હતા. તેમના માતાપિતાને અગાઉ જ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા છે. આરોપીઓની સિન્ડિકેટ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા (Illegal intrusion into America) હતા. હવે વિઝા પ્રોસેસ કડક ચેકીંગ થતા નાઈઝિરિયા થઈ મેક્સિકો અને ત્યાંથી અમેરિકા ઘૂસણખોરી કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.