ETV Bharat / city

અમદાવાદમાં આયોજીત આઈકોન એવોર્ડ 2019ના કાર્યક્રમમાં ઉર્મિલા માતોડકરે હાજરી આપી

અમદાવાદ: ઓમ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 1 ડિસેમ્બરે નેશનલ આઈકોન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન શિક્ષણ ક્ષેત્રે સમર્પિત વ્યક્તિત્વના સન્માન માટે અમદાવાદના મોન્ટેક્રીસ્ટો બેન્ક્વેટ ખાતે કરવામાં આવ્યું હતું.

Icon Award 2019 organized in Ahmedabad
અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા નવી પહેલ, કરવામાં આવ્યું આઈકોન એવોર્ડ 2019નું આયોજન
author img

By

Published : Dec 1, 2019, 5:29 PM IST

શિક્ષણ અને શિક્ષકો એ એક સિક્કાની બે બાજુ છે પરંતુ તેમના કાર્યને વેગ આપવો અને મંચ પર તેમની આગવી કાર્ય શૈલીને બિરદાવવી એ પણ જરૂરી છે. એજ્યુકેશન સાથે જોડાઈને સમાજને કંઈક આપવું એ ગંગાને પૃથ્વી પર લાવવા જેવું ભગીરથ કાર્ય છે. આ પ્રકારના કઠીન લક્ષ્યને હાંસલ કરવા ઓમ એજ્યુકેશન પ્રા.લિ. દ્વારા 1 ડિસેમ્બરે નેશનલ આઈકોન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં, પદ્મ સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા વિષ્ણુભાઇ પંડ્યા, અમિબેન અપાધ્યાય (કુલપતિ, ડૉ.બાબાસાહેબ આંબેકર ઓપન યુનિવર્સિટી), રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય (કટાર લેખક, જર્નાલિસ્ટ અને એજ્યુકેશન કાઉન્સેલર) ઉપસ્થિત રહ્યા હતા.

આ એક ભારતીય ઈતિહાસનો સૌથી મોટો નેશનલ એજ્યુકેશન આઈકોન એવોર્ડ હતો. આ દિવસના સાક્ષી બનવા માટે બૉલિવૂડના પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા ઉર્મિલા માતોડકર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, સાથે લેફ્ટનન્ટ જનરલ જયપ્રકાશ નેહરા, શબલવંતસિંહ રાજપૂત, અમરીશ ડેર, કિંજલ દવે, જસ્ટિસ કે.એ.પુંજ, અમિતભાઇ ઠાકર, અશોક ગુર્જર, મનુ રબારી વગેરે હાજર રહ્યા હતા.

અમદાવાદમાં આઈકોન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય શિક્ષણ આઈકોન એવોર્ડ 2019ને યુનાઈટેડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોમિનેટ કરાયો હતો. કારણ કે, એક જ કલાકમાં ઓપન કરાયેલા નોમિનેશન રાઉન્ડમાં હાઈએસ્ટ નંબર નોમિનેશનના મળ્યા હતા. જેથી યુનાઈટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળશે.

ડૉ.ઉમેશ ગજ્જરે આ પ્રસંગે વાત કરતા જણાવ્યું કે, 'શિક્ષણ એ કોઈપણ સમાજના પાયાના પથ્થર છે અને એક સમાજ માત્ર શિક્ષણના કારણે આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ કરે છે. શિક્ષકો સમાજને વિકાસ તરફ દોરવાનો પ્રયત્ન કરે છે તે ખરા અર્થમાં સન્માનનીય છે. આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે તેમને પ્રોત્સાહીત કરવા માટે યોજવામાં આવ્યો હતો.

Intro:Vizuals ftp થી મોકલેલ છે.

અમદાવાદ:
બાઇટ: ડો. ઉમેશ ગજ્જર(આયોજક)
બાઇટ: ઉર્મિલા મતોન્ડકર (અભિનેત્રી)

શિક્ષણ અને શિક્ષકો એ એક સિક્કાની બે બાજુ છે પરંતુ તેમના કાર્યને વેગ આપવો અને મંચ પર તેમની આગવી કાર્ય શૈલીને બિરદાવવી એ પણ જરૂરી છે. એજ્યુકેશન સાથે જોડાઈને સમાજને કંઈક આપવું એ ગંગાને પૃથ્વી પર લાવવા જેવું ભગીરથ કાર્ય છે. આ પ્રકારના કઠીન લક્ષ્યને હાંસલ કરવા ઓમ એજ્યુન પ્રા.લિ. દ્વારા 1 ડિસેમ્બરે નેશનલ આઈકોન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સમર્પિત વ્યક્તિત્વના સન્માન માટે અમદાવાદના મોન્ટેક્રીસ્ટો બેન્ક્વેટ ખાતે કરવામાં આવ્યો હતો તે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતું.

Body:જેમાં પદ્મ સાહિત્ય ક્ષેત્રે જોડાએલા એવા વિષ્ણુભાઇ પંડ્યા, શ્રીમતીઅમિબેન અપાધ્યાય (કુલપતિ- ડૉ. બાબાસાહેબ આંબેકર ઓપન યુનિવર્સિટી), શ્રી રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય (કટાર લેખક, જર્નાલિસ્ટ અને એજ્યુકેશન કાઉન્સેલર) ઉપસ્થિત રહ્યા હતા.

આ એક ભારતીય ઈતિહાસનો સૌથી મોટો નેશનલ એજ્યુકેશન આઈકોન એવોર્ડ હતો. આ દિવસના સાક્ષી બનવા માટે બૉલિવૂડના પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રધાન ઉર્મિલા માતોંડકર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, સાથે લેફ્ટનન્ટ જનરલ જયપ્રકાશ નેહરા, શબલવંતસિંહ રાજપૂત (અધ્યક્ષ- જીઆઇડીસી), અમરીશભાઇ ડેર (ધારાસભ્ય-રાજુલા), કિંજલ દવે (પ્રખ્યાત સિંગર), જસ્ટિસ કે.એ.પુંજ (પૂર્વ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ), અમિતભાઇ ઠાકર (ગુજરાત રાજ્યના સચિવ), અશોક ગુર્જર (પ્રેરણાત્મક અધ્યક્ષ), મનુભાઇરાબારી (ગીતકાર) વગેરે હાજર રહ્યા આ હતા.  અમદાવાદ માટે આ દિવસ યાદગાર અને એક ઐતિહાસિક સાબિત થયો હતો.

રાષ્ટ્રીય શિક્ષણ આઈકોન એવોર્ડ 2019ને યુનાઈટેડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોમિનેટ કરાયો હતો. કેમ કે, એક જ કલાકમાં ઓપન કરાએલા નોમિનેશન રાઉન્ડમાં હાઈએસ્ટ નંબર નોમિનેશનના મળ્યા હતા તે હેતુથી યુનાઈટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે.

ડૉ. ઉમેશ ગજ્જર આ પ્રસંગે વાત કરતા જણાવ્યું કે, “શિક્ષણ એ કોઈપણ સમાજના પાયાના પથ્થર છે અને એક સમાજ ફક્ત શિક્ષણના કારણે આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક  વિકાસ કરે છે.  શિક્ષકો કે જેઓ સમાજને વિકાસ તરફ દોરવાનો પ્રયત્ન કરે છે તે ખરા અર્થમાં સન્માનનીય છે. આ ઇવેન્ટ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સીધી કે આડકતરી રીતે સંકળાએલા છે તેમને પ્રોત્સાહીત કરવા માટે યોજવામાં આવી હતી. આ એક પ્રાઈઝરૂપે સન્માનિત કરીને તેમને પ્રેરિત કરવા અને તેમની સાથે પરિચિત થવાની એક પહેલ હતી.  

 Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.