ETV Bharat / city

Hybrid plant : 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં અને કોણે કર્યો કાર્યાન્વિત જાણો - સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

અદાણી હાઇબ્રીડ એનર્જી જેસલમેર લિ.(AHEJOL) એ રાજસ્થાનમાં 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ (wind solar hybrid power plant) કાર્યાન્વિત કર્યો છે. કિલોવોટ દીઠ રુ.2.69ના દરથી SECI સાથે આ પ્લાન્ટનું (Hybrid plant) 25 વર્ષ માટેનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે. હવે અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) પાસે 5.8 ગીગાવોટની કાર્યાન્વિત ક્ષમતા ઉપલબ્ધ થઇ ગઇ છે.

Hybrid plant : 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં અને કોણે કર્યો કાર્યાન્વિત જાણો

author img

By

Published : May 28, 2022, 9:58 PM IST

અમદાવાદ - અદાણી ગ્રીન એનર્જીની ((Adani Green Energy)) પેટા કંપની અદાણી હાઇબ્રીડ એનર્જી જૈસલમેર વનલિ.એ (AHEJOL) એ રાજસ્થાનમાં 3૯૦ મેગાવોટનો વિન્ડ-સોલાર પાવર પ્લાન્ટ (wind solar hybrid power plant)કાર્યાન્વિત કર્યો છે. જૈસલમેરનો આ પ્લાન્ટ પવન અને ઉર્જા હાઇબ્રિડ (Hybrid plant) વીજ ઉત્પાદન કરનારો ભારતનો સૌ પ્રથમ પ્લાન્ટ છે. સૌર અને પવન ઉર્જા ઉત્પાદન દ્વારા સંકલિત હાઇબ્રિડ પાવર પ્લાન્ટ વીજ ઉત્પાદનના અંતરાયને ઉકેલીને રીન્યુએબલ ઉર્જાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા ઉકેલ આપશે.

કોરોના મહામારી વચ્ચે કર્યું કામ- અદાણી ગ્રીન એનર્જી લિ.ના (Adani Hybrid plant in Jaisalmer) મેનેજીંગ ડાયરેક્ટર વિનીત જૈને કહ્યું હતું કે ’ગ્રીન એનર્જીની ભારતની માગને (India demand for green energy) પહોંચી વળવા અમારી વ્યૂહરચનાનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ (wind solar hybrid power plant)એનર્જી એક મહત્વનો ભાગ છે.ભારતના ટકાઉ ઊર્જાના લક્ષ્યોની સાથે કદમ મિલાવવા તરફ અમારા હાઇબ્રિડ પ્લાન્ટને કાર્યાન્વિત કરવાનું આ એક વધારો કરતું પગલું છે.’’ અમારી ટીમે ભારતના સૌ પ્રથમ વિન્ડ-સોલાર હાઇબ્રીડએનર્જી પ્લાન્ટને કાર્યાન્વિત કરવા અથાક પ્રયાસો કર્યા છે. અદાણી ગ્રીનમાં આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પ્રથમ બાંધકામ સુવિધાનો આ પ્રોજેક્ટ એક ભાગ છે. વૈશ્વિક મહામારીએ સર્જેલી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો તે પ્રશંસનીય છે.’

25 વર્ષ માટેનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ
25 વર્ષ માટેનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ

આ પણ વાંચોઃ Solar Panel in Bhuj: ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા ભુજ સર્કલના 5150 ઘરોમાં લગાવાઈ સોલાર પેનલ

પાવર પરચેઝ એગ્રીમેન્ટ - નવા પ્લાન્ટ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પ્રતિ કીલોવોટ રુ.2.69ના ટેરિફ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થયું છે. જે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ પાવર પ્રોક્યોરમેન્ટ કોસ્ટ (APPC) થી ઘણી નીચે તમામને પરવડે તેવી આધુનિક અને સ્વચ્છ ઊર્જા (Adani Green Energy) પહોંચાડે છે. આ પ્લાન્ટની સફળ કામગીરી સાથે હવે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) હવે 5.8 ગીગાવોટની કાર્યકારી ક્ષમતા ધરાવે છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) ના 20.4 ગીગાવોટના કુલ રિન્યુએબલ પોર્ટફોલિયોને 2039 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. અદાણી સમૂહના એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર (ENOC) પ્લેટફોર્મે સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયોના શ્રેષ્ઠ ઓપરેશનલ પ્રદર્શનને હાંસલ કરવામાં અદાણી સમૂહને સતત પ્રદર્શન અને સહાય કરે છે. આ પ્લેટફોર્મ આ નવા કાર્યરત થયેલા પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ દ્વારા ઉદ્યોગને દોરતી કામગીરીને પૂરી પાડવામાં નિમિત્ત બનશે. અદાણી ગ્રીન પર્યાવરણના ધારાધોરણના વિવિધ પાસાઓ SDGs 7, 9 અને 13 પર લક્ષ્ય કેન્દ્રિત કરીને તમામ UNSDGs માટે સંકલ્પબદ્ધ છે.

આ પણ વાંચોઃ Rajasthan Investment Summit: રાજસ્થાનને ગુજરાતમાંથી મળ્યા 1 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ

થિંક ટેન્ક મેરકોમ કેપિટલે લીધી છે નોંધ- અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) લિમિટેડ (AGEL) અદાણીના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં ઓપરેટિંગ, નિર્માણ હેઠળ, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. યુએસ સ્થિત થિંક ટેન્ક મેરકોમ કેપિટલે તાજેતરમાં અદાણી જૂથને વૈશ્વિક સોલાર પાવર જનરેશન અસ્ક્યામતોને (wind solar hybrid power plant) વધારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.